- Unauthorized use and/or duplication of any material without express and written permission from Piyuninopamrat (પિયુનીનો પમરાટ) blog’s author is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Paru Krishnakant "Piyuni" with appropriate and specific direction to the original content.
-

All poems and written work on Piyuninopamrat's Blog by Paru Krishnakant "Piyuni" is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at piyuninopamrat.wordpress.com. -
piyuninopamrat.wordpress.co... 74/100 -
Numder of Readers
- 49,217
Categories
Archives
- March 2012 (5)
- November 2011 (6)
- October 2011 (6)
- September 2011 (16)
- July 2011 (5)
- June 2011 (11)
- મે 2011 (3)
- April 2011 (6)
- March 2011 (17)
- February 2011 (23)
- January 2011 (20)
- December 2010 (17)
- November 2010 (13)
- October 2010 (29)
- September 2010 (31)
- August 2010 (28)
- July 2010 (26)
-
Top Posts
- LOVE is the best and most beautiful things in this world.
- કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !
- સમાજમાન્ય લગ્ન અને દૈવી લગ્ન ....
- “સુન કે તેરી પુકાર, સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર, હિંમતના હાર, ચલ ચલા કર અકેલા ચલ ચલા કર !”
- સમજ્યા કે નહિં?
- આઘાત થકી પ્રત્યાઘાત … અંતે વ્ર્જાઘાત !!!!!! “દીકરા મારા, જરા જો ખમ્યો હોત ……….”
- " પ્રેમમાં યથાર્થ ની ઉજવણી "
- કરતબ, અજબ કરી જાય છે કુદરત!
- જાણે અજાણ્યે સમય જાણે એકાદ દાયકો પાછળ ખસી ગયો હતો .... બેઠક રૂમ જાણે ક્લાસ રૂમ બની રહ્યો !.....
- પ્રેમ અને પ્રણય ....!
-
Recent Posts
-
Your comments are valued.....
Piyuni
-
Authors
Meta
યુવક-યુવતીઓ અને તેમના મા-બાપ વચ્ચે વધતા જતો તણાવ
This entry was posted in મને ગમતું .... and tagged ગુજરાતી સંગ્રહ, પારૂ કૃષ્ણકાંત, પિયુનીનો પમરાટ, પી. કે. દાવડા, Paru Krishnakant "Piyuni", piyuninopamrat. Bookmark the permalink.


આજના સમયને અનુલક્ષીને , આપનો આ લેખ ઘણોજ મહત્વ પૂર્ણ છે .
આજે આ એક મોટો સવાલ છે, તેનો કોઈ ઉપાય નથી અને દિવસે દિવસે
આ સમસ્યા વધતી જશે ઓછી નહી થાય, આપે આ સમસ્યા બહુજ સરસ
રીતે સમજાવી છે અને સત્ય હકીક્ત છે .
સમસ્યાનું સર્જન થાય છે અને સમાજે રસ્તો શોધવો પડશે.
સરસ મનનીય લેખ.
રમેશ પટેલ(આકાશદીપ)
માતૃ દેવો ભવ: – પિતૃ દેવો ભવ: – આચાર્ય દેવો ભવ:
આ સૂત્રો તો ગોખી ગોખીને ચાલીશીએ વટાવી ચૂક્યા
પણ વડીલો
બાળ દેવો ભવ: – પરસ્પર દેવો ભવ:
આ સૂત્રો જો શીખ્યા હોત તો આજે આ અવ્યવસ્થા ન સર્જાણી હોત
જેવી રીતે નોકરીમાં વૃદ્ધો જો નિવૃત્ત ન થાય તો યુવાનોની તક ઓછી થાય તેવી રીતે લગ્ન-જીવન અને દાંપત્ય જીવનમાં પણ પોતાની પત્નિ હોય તો તેનો સાથ આપવો જોઈએ અને ન હોય તો એકલાં જીવતા શીખવું જોઈએ અથવા તો પોતાની ઉંમરની સ્ત્રીઓ ને સહજીવન માટે પસંદ કરવી જોઈએ તેને બદલે વડીલો શારિરિક તાકાત અને માનસીક સંતુલન ગુમાવી બેઠા હોવા છતાં જુવાન સ્ત્રીઓ ની પાછળ લટુડા-પટુડા થઈને દોડે તે પણ આવા જનરેશન ગેપ માટેનું એક કારણ છે.
એકંદરે લેખ સારો છે.
આ લેખ સમાજ અને અન્ય વાતો વિશે તો ઠીક છે પણ આપણે જે વિકાસ સાધ્યો તેનું શું પરિણામ
આવ્યું તેના પર વધારે પ્રકાશ પાડે છે.
સરસ લેખ.
પણ અહિં થોડો ફેરફાર સુચવું છું. આજનું શિક્ષણ જ્ઞાન નહિં પણ ‘માહિતી વધારે છે’ .
જ્ઞાન બહુ મોટી વાત છે. જ્ઞાન અનુભવે વધે છે. જે તે શીખેલી વાતને, વિજ્ઞાન ની કે મુલ્યોની એને જીવનમાં ઉતારવાથી વધે છે.
madam ,,,,tamaro lekh sache ma ek saras che,,,
ajno jamano kevo tahi gayo che aem j loko kahya kare che ane aema pan tame kahyu ae pramane juni generation
tamari vat sachi che ke ajnu generation khub vathu padtu agad avi gayu che tene karne thodi problem to thavani j che ne ,,
tame kahyu ae mujab ke intercaste marrege ,,,pan hamesha aen jaruri nathi hotu ke intercaste marrege hamesha safal nathi hota,,,
mara mota bhai ni j vat tamne kahu ke mara bhabhi ae madrasi che amne aem lagtu hatu ke kadach problem thase pan ae aemni jawabdari sari rite samji le che atle amne koi vantho na avyo
ek biji vat kahu ke ajnu generation have caste ma nathi mantu ane ae sari vat che ke varsothi chali avti caste system aenathi j dur thase…
atle tamra jeva ae samaj sutharva to aemne insiration apvu joi ,,,hu pan manu chu ke ajnu generation thodu fast che to tamne pan khabar che ke ae slow padvanu nathi aena karta better apne j fast thai jaie…