Monthly Archives: April 2011

પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી ! પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !

“તો માનું” પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી, પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું! હુંતો ના માનું, ના માનું, ના માનું રે! પ્રિયા ના માને  ના માને , ના માને રે! …. ૨ ઇન્દ્રધનુષી ખ્વાબોમાં પછી રાચજો પિયુજી, પહેલા ફૂલોના રંગો … Continue reading

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 8 Comments

જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે …..

“પિયુની ઘણી પ્યારી હશે”                                       જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે, તેથી તારીને મારી સાચી યારી હશે. સુંદર સ્નેહભરી પ્રીતી નિરાળી હશે, નિર્મળ પ્રેમે સંગની વૃત્તિ સુહાની હશે. વ્હાલપની વાતે વિદુષી વિનોદી હશે, મેઘાવી વ્હાલમનીયે મનોહારી હશે. સહવાસે વીતતી હરપળ પ્યારી હશે, સાથે … Continue reading

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | 3 Comments

“સુન કે તેરી પુકાર, સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર, હિંમતના હાર, ચલ ચલા કર અકેલા ચલ ચલા કર !”

“સુન કે તેરી પુકાર, સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર, હિંમતના હાર, ચલ ચલા કર અકેલા ચલ ચલા કર !”     નવીજ ગાડી ખરીદી હતી અને વળી હમણાંજ તો, નવયુવાન દીકરીને પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળ્યું હતું … Continue reading

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ | Tagged , , , , , , , , , | 5 Comments

આઘાત થકી પ્રત્યાઘાત … અંતે વ્ર્જાઘાત !!!!!! “દીકરા મારા, જરા જો ખમ્યો હોત ……….”

આઘાત થકી પ્રત્યાઘાત … અંતે વ્ર્જાઘાત !!!!!! “દીકરા મારા, જરા જો ખમ્યો હોત ……….” ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. … Continue reading

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ | Tagged , , , , , , , | 4 Comments

આજે મારું મન જાણે અતીતની ડૂબકી લગાવી આવ્યું ….

આજે  મને અચાનકજ  એક  વર્ષો પહેલાની જૂની ઘટના યાદ આવી ગઈ …. અતીતમાં  જે ઘટના રડાવી ગઈ હતી …તેની યાદ થકી આજે મનમાં પ્રસન્નતા અને સંતોષની લાગણી ફરી વળી છે, તેથી આ વાત  આપસૌ મિત્રો સાથે વહેંચ્યા વિના રહી શકતી … Continue reading

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , | 4 Comments

સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથની વાત છે.

સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથની વાત છે. હમણાંજ  થોડા સમય પર શાક માર્કેટમાં એક જુના સંબંધી બેન મળી ગયા . લગભગ બે અઢી વર્ષ પછી અમે મળ્યા હોઈશું , તે પહેલા ખુબ અવારનવાર મળવાનું થતું, તેઓનાં … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , | 4 Comments