Monthly Archives: October 2011

* નૂતન વર્ષાભિનંદન *

 

Posted in મને ગમતું .... | Tagged , , , , , , | 3 Comments

ખોવાઈ નિર્દોષતા પ્રેમમાં,

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , | 2 Comments

સરી જતું સૌન્દર્ય

Posted in Uncategorized | Tagged , , , , | 5 Comments

મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ, માનવીનું જીવન હાથ વણાટની જાજમ!

“માનવીનું જીવન” “માનવીનું જીવન” મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ, માનવીનું જીવન હાથ વણાટની જાજમ! ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ, તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત! ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર, ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર! ક્યાંક … Continue reading

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , | 7 Comments

“નારી”

                                                             “નારી” નાજુક નારી, મોહક જુહીની વેલ ! માતૃ કુખે , કોળી કુંપણ , પિતૃ છાંયે ઉજરી નંદિની , પિયુ આલિંગને મ્હોરી મોહિની , પ્રમદાએ પ્રભવ્યા પ્રસૂન ! જાણે કે પુષ્પિત જુહી . પિયુ પ્રમુદિત , પ્રફુલ્લ પ્રાંગણ . જીવન … Continue reading

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , | 4 Comments

“આવ સખા સાથે સાંજ વિતાવીયે”

“આવ સખા સાથે સાંજ વિતાવીયે”      આવ સખા સાથે સાંજ વિતાવીયે ! નરમ લીલા ઘાસ પર બેસી ડૂબતો સૂર્ય નિહાળીએ મૌન સુસ્તીમાં મસ્ત રહી એકબીજાને ગમતા રહીએ ! આવ સખા સાથે સાંજ વિતાવીયે ! હોય ભલેને જીવન સફર, જરા મુકામ કરતા … Continue reading

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 6 Comments