Daily Archives: November 11, 2011

પરમ કૃપાળુ,  પરમાત્મા,  શ્રી હરી નારાયણ દેવ, પ્રભુ પરમેશ્વર, મહામુલુ તારું સ્મરણ, અદ્ભુત તારી લીલા, જેમ રણ માંહી રેતીના કણ! એમ તારી કૃપા અપરંપાર છે! કેમ કરીને હું તને શોધું ? દયા કર દેવા, દયા કરજે, તુજ મને શોધી લેજે … Continue reading

Posted on by | 3 Comments