- Unauthorized use and/or duplication of any material without express and written permission from Piyuninopamrat (પિયુનીનો પમરાટ) blog’s author is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Paru Krishnakant "Piyuni" with appropriate and specific direction to the original content.
-

All poems and written work on Piyuninopamrat's Blog by Paru Krishnakant "Piyuni" is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at piyuninopamrat.wordpress.com. -
piyuninopamrat.wordpress.co... 74/100 -
Numder of Readers
- 44,357
Categories
Archives
- November 2011 (6)
- October 2011 (6)
- September 2011 (16)
- July 2011 (5)
- June 2011 (11)
- મે 2011 (3)
- April 2011 (6)
- March 2011 (17)
- February 2011 (23)
- January 2011 (20)
- December 2010 (17)
- November 2010 (13)
- October 2010 (29)
- September 2010 (31)
- August 2010 (28)
- July 2010 (26)
-
Top Posts
- LOVE is the best and most beautiful things in this world.
- યુવક-યુવતીઓ અને તેમના મા-બાપ વચ્ચે વધતા જતો તણાવ
- “Romantic love”
- ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું ....
- "જુગલજોડી"
- “Forgiveness is an act of caring for one’s own self.”
- Love Is Forgiving ....... My Dear Young lovers.....but Forgiving does not mean allowing someone to hurt you or harm you again and again in the name of love.
- સમાજમાન્ય લગ્ન અને દૈવી લગ્ન ....
- "કોણ?"
- “નારી”
-
Recent Posts
-
Your comments are valued.....
Krishnakumar on મારા વિષે થોડું.. P.K.Davda on LOVE is the best and most beau… jayshree on મારા વિષે થોડું.. moon on LOVE is the best and most beau… કમલેશ ઝાપડિયા on “કોણ?” Piyuni
-
Authors
Meta
“કોણ?”
This entry was posted in મને ગમતું .... and tagged કવિતા, કાવ્ય, પી. કે. દાવડા, best gujarati poems, gujrati kavita, Paru Krishnakant, Paru Krishnakant "Piyuni", piyuninopamrat. Bookmark the permalink.


“મારા અંતરમાં જંતરી વગાડે છે કોણ?
મારાં સૂતેલાં સોણલાં જગાડે છે કોણ?” સુંદર પંક્તિઓ !! “અંતર અને જંતરી” તથા “સૂતેલાં સોણલાં”માં શબ્દોની પસંદગી ધ્યાન ખેંચે છે. કાવ્યમાંનું ભાવજગત સ્પર્શી જાય છે.
૧૯૬૪ આસપાસ મારી જે રચનાઓ થઈ તેમાંની એક આ બે જ પંક્તીની ‘કોણ ?’ ( કે જે સુંદરમના કાવ્ય પરથી સુઝી હતી…)
કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઉર્મીઓને જગાડે ?
કોણ અણદીઠ હાથે હૃદયબીનના તાર હળવે રહીને વગાડે ?
સુંદરમની રચનાના શબ્દો છે,
“પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ નિરંતર હાસ ?” (‘નિરંતર’ છે કે ‘ચિરંતન’ છે તે યાદ નથી…આખું કાવ્ય ક્યાંકથી શોધીને મુકવા જેવું છે.)
ધન્યવાદ.
પિયુનીબેન તમારી પસંદગી પણ કાવ્ય જેટલી જ ગમી.
વાહ! જંતર સાચે જ રણઝણ્યું. અભિનંદન દેવડા સાહેબ.
રમેશ પટેલ(આકાશદીપ)
કાવ્ય માણ્યા પછી છેલ્લો પ્રશ્ર્ન (તું કણ કણમા બિરાજે તો ય પૂછું છું કોણ?)
ઘણું કહી ગયો.