- Unauthorized use and/or duplication of any material without express and written permission from Piyuninopamrat (પિયુનીનો પમરાટ) blog’s author is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Paru Krishnakant "Piyuni" with appropriate and specific direction to the original content.
-

All poems and written work on Piyuninopamrat's Blog by Paru Krishnakant "Piyuni" is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at piyuninopamrat.wordpress.com. -
piyuninopamrat.wordpress.co... 74/100 Numder of Readers
- 73,809
Categories
Archives
- March 2012 (5)
- November 2011 (6)
- October 2011 (6)
- September 2011 (16)
- July 2011 (5)
- June 2011 (11)
- મે 2011 (3)
- April 2011 (6)
- March 2011 (17)
- February 2011 (23)
- January 2011 (20)
- December 2010 (17)
- November 2010 (13)
- October 2010 (29)
- September 2010 (31)
- August 2010 (28)
- July 2010 (26)
Top Posts
- LOVE is the best and most beautiful things in this world.
- " પ્રેમમાં યથાર્થ ની ઉજવણી "
- “પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”
- સુખ અને દુઃખ
- “સુન કે તેરી પુકાર, સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર, હિંમતના હાર, ચલ ચલા કર અકેલા ચલ ચલા કર !”
- તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર....
- દામ્પત્યમાં સમર્પણ અને પ્રત્યાર્પણ
- પ્રેમ અને પ્રણય ....!
-
Recent Posts
Piyuni
Meta
” ચિંતા અને તણાવ પ્રત્યે …..”
માનવ જીવનની મહામૂલી સફરમાં ચિંતા અને અસ્વસ્થતાનો મારગ લેવાને બદલે શાંતિ અને સ્વસ્થતાનો મારગ લેવો સલાહ ભરેલો છે, પસંદગી આપના ઉપર નિર્ભર રહે છે .
જીવન કેટલું સરળ હોત જો જીવન સફરમાં કોઈ એવો સાથી … કોઈ એવો ભોમિયો, સાથે હોય જે સતત સાચો અને સરળ મારગ ચીંધે અને દરેક ચિંતા અને ઉપાધિની ઉપર પ્રભુત્વ મેળવી અને તણાવ અને ગ્લાનીમાંથી બહાર કાઢી અને સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતાનો અહેસાસ આપે! એ સાથી છે આપણા અંતરમાં બિરાજેલા પ્રભુજી !
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
This entry was posted in Inspirational and tagged "Piyuni", ચિંતા, જીવન, તણાવ, પારૂ કૃષ્ણકાંત, પિયુનીનો પમરાટ, પ્રેરણાત્મક વાર્તા, Feelings, Inspirational, Paru Krishnakant. Bookmark the permalink.

બહેન, તમારી વાત સાચી છે.
There can not be a question, which has no answer. There can not be problem, which has no solution. It is a matter of time.
બહુ સરસ લેખ છે.
સમસ્યા અને સમાધાન માટે જ આ સંસારની લીલાઓ છે. લેખ દ્વારા આપે
મનનીય વિચારોને ગુંથ્યા છે. સુશ્રી પારુબેન ..ખૂબ જ સરસ લેખ.
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય બહેનશ્રી. પિયુનીબેન
માનવ જાત માટે આપે સુંદર લેખ મુકેલ છે.
લેખ ખુબ જ ગમ્યો
Do visit this Shreenathji Darshan Application..
Its Directed by Me.
Link : http://www.youtube.com/user/shreenathjibhakti?feature=watch
Dr Sudhir Shah
It is 100% true. If we lower our expectations & deisres in our life then, worries can be lowered. Understanding of life & faith in Lord is requiredto overcome worrries.
Thanks for this good artice.
Pradeep H. Desai
USA
“ચીન્તા ચીન્તા “તો મન કહે,
મનને હૈયું ત્યારે કહે….
“દુર જા તું ! શાને પરેશાન મને ?”
ત્યારે, આત્મવિશ્વાસ સહાય કરે તને,
બસ,ચંદ્રવાણી તો આવી રહી,
ના જાણું, “પીયુ”ને એ ગમે કે નહી ?
>>>>ચંદ્રવદન
Paru…
I had been to your Blog….* I am back !
Not seeing you on Chandrapukar.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on my Blog !
Paru,
Back to your Blog & see the Post of March….So it seems you are busy or away from Home.
Anyhow….I wanted to leave my “prints” of this visit…& so another comment for the Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar !
લેખ વાંચીને ખુબ આનંદ થયો. ચિંતા કરીએ તો પણ જે પ્રશ્ન છે, તે તો ઉભો જ રહેવાનો છે.
એને બદલે એ પ્રશ્નને સ્વીકારી એનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો.
પ્રવીણ શાહ
પરુબેને ચિંતા અને તણાવના સંદર્ભમાં બહુજ સરસ રીતે સમજાવ્યું છે કે જીવનમાં હળવાશ અને આનંદપૂર્ણ રહેવા માટે કેવી રીતે સાચી સમજણ કેળવવી. તેમણે સમજાવેલા દરેક મુદ્દાનું મનન અને ચિંતન કરીને દરેકે પોતાની સમસ્યાઓના સંદર્ભમાં એક જુદીજ દ્રષ્ટિ કેળવીને હમેંશ પ્રસ્સન રહેવા માટેની ગુરુ ચાવી બતાવી છે.