“ભ્રમર થઇ ને ભમવું” 

“ભ્રમર થઇને ભમવું”

ભ્રમર થઇને ભમવું છે મુજને ,

જગમાં સઘળે સિર્ફ સુંદરતાજ નિહાળવી,

વિહરું જગતમાં જ્યાં જ્યાં ,

સઘળેથી સંધુય સિર્ફ અમી જ મુજને ગ્રહવું.

જાણે કે કાદવમાં કમળવત રહેવું ..

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to “ભ્રમર થઇ ને ભમવું” 

 1. ભરત સુચક કહે છે:

  વિહરું જગત માં જ્યાં જ્યાં ,
  સઘળે થી સંધુય સિર્ફ અમી જ મુજને ગ્રહવું.
  જાણે કે કાદવ માં કમળવત રહેવું ..ખુબજ સરસ પારૂબેન

  Like

 2. chandravadan કહે છે:

  I had viewed all the Posts !…This is the Beginning, I Hope !
  ને ભમવું “
  ભ્રમર થઇ ને ભમવું છે મુજને ,….
  And..yes, as a “Bhramar” you visited my Blog Chandrapukar….and posted several Comments ..Thanks !
  Your Poems are always with a message…your Anubhav-vani words in a few Words too !
  Continued to empty “the Feelings of your Heart” into “words” !
  All the Best !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru…Thanks for your visits/comments on Chandrapukar. Please DO revisit !

  Like

 3. શ્રી પારુબહેન,

  વિહરું જગતમાં જ્યાં જ્યાં ,
  સઘળેથી સંધુય સિર્ફ અમી જ મુજને ગ્રહવું.
  જાણે કે કાદવમાં કમળવત રહેવું ..
  વાહ બહેના વાહ, શું કાવ્ય રસ પીસ્યો છે.
  સઘળે સુંદરતા જ નિહાળવી અને કાદવમાં
  પણ કમળ થઈ રહેવું.

  Like

 4. hansvahini કહે છે:

  જળમાં કમળ

  જગત અને તેના વ્યવહાર તેની જગ્યાએ જે છે તેજ રહેવાના ,આપણે આપણી જાગૃતિની ધાર સજાવીને આપણી માન્યતાઓ ,મર્યાદાઓ ,જીવનના તથાકથિત સિદ્ધાંતો વિ. નો સમજણપૂર્વક છેદ ઉડાડવાનો છે.આપણી મર્યાદાઓના કારણે દ્રશ્ય જગતની વ્યક્તિ ,વસ્તુ કે પરિસ્થિતિ જે વાસ્તાવિકારીતે છે, તેના કરતા જુદુજ દ્રશ્યમાન થાય છે. પરિણામે આપણે બિનજરૂરી સંઘર્ષમાં સરી પડીએ છીએ .ટૂંકમાં જળમાં કમળ રહે તેમ રહેવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવાનો છે.
  મારા ઉપરોક્ત વિચારો મારા બ્લોગ પોસ્ટ ઉપરથી સાદર રજુ કર્યાં છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s