“નારી”

“નારી”

“નારી”

નાજુક નારી,
મોહક જુહીની વેલ ,
માતૃ કુખે , કોળી કુંપણ ,
પિતૃ છાંયે ઉજરી નંદિની .
પીયુ આલિંગને મ્હોરી મોહિની .
પ્રમદાએ પ્રભવ્યા પ્રસૂન ,
જાણે કે પુષ્પિત જુહી .                                                                                                 પિયુ પ્રમુદિત , પ્રફુલ્લ પ્રાંગણ .
જીવન ઉદ્યાન મહેંક મહેંક !

પારૂ કૃષ્ણકાંત  “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to “નારી”

  1. સુંદર કાવ્ય..પારુબહેન,તમારો બ્લોગ જોઈને આનંદ થયો

    Like

  2. Rajesh Buddhadev says:

    સુંદર કાવ્ય..પારુબહેન

    Like

  3. shriya says:

    so nice… cute… like all your writings.

    Like

  4. jyotin says:

    સુંદર કાવ્ય

    Like

  5. Yashodhara says:

    Beauty of a woman’s life……. excellent wordings.

    Like

  6. સુંદર કાવ્ય.પણ હું જરા જુદી રીતે જોઉં છું.કે માતા ને માતૃત્વ આપ્યું,પિતા ને આપ્યું પૂર્ણ પિતૃત્વ.એના વગર પિતા પણ હતા અધૂરા.એના આલિંગન વગર પીયુ પણ અધુરપ મહેસુસ કરતા હતા.ઓ નારી તું ના હોત તો આ રળિયામણી પૃથ્વી ભાસતી હોત એક સહારા નું રણ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s