“પ્રેમ લાગે છે”…. એક પ્રેમકાવ્ય …….

“પ્રેમ લાગે છે”

“પ્રેમ લાગે છે”

ન જાણું હું , શીદ ને આવું થાય છે ?

જાણી ને કશુંયે નાં સમજાય છે ,

હ્રદય ધડકી ઉઠે મારું ને નજરો શરમાય છે ,

આંખોથી નિંદર દૂર ને ,

ખુલી આંખોથી સ્વપ્નો સજાય છે ,

હોઠ અમસ્તુંજ મલકાય ને ,

ગાલો પર સુરખી છવાય છે ,

મનડું તો ઘેલું થઇને નાચે છે ,

કંઈક અજીબ મીઠું દરદ લાગે છે ,

આવી જતું કોઈક યાદ તો ..

હ્રદયને ફરિયાદ છે ,

મનનાં છાનાં ખૂણે લાગે છે યાદોના મેળા..

પણ એકલતાજ મુજને ભાવે છે ,

આંખો માં કોઈ છબી ઝળકે ને ,

નજર ના કોઈ આવે છે ,

ઓરે સખી શીદને આવું થાય છે ?

જાણી ને કશુંય ના સમજાય છે.

હારે સખી આતો તુજને પ્રેમ જ લાગે છે! …..

પારૂ કૃષ્ણકાંત “પિયુની”


Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to “પ્રેમ લાગે છે”…. એક પ્રેમકાવ્ય …….

 1. laaganee કહે છે:

  મને આ રચના ખુબ જ ગમી…
  મને લાગે છે કે આપણે સાચે જ મળવું જોઈએ….મેં પણ આ વિષય પર એક રચના કરી છે….!!! આપણા વિષયોમાં ઘણી સમાનતા છે….!!!!
  તમારો બ્લોગ ખુબ જ સુંદર છે….અવાર-નવાર હવે એકબીજાના બ્લોગથી પણ સંપર્કમાં રહીશું જ …

  Like

 2. Yashodhara કહે છે:

  what a ‘rumani’ poem. Beauty of first love….

  Like

 3. venunad કહે છે:

  Very nice expressive poem, liked it.
  “Saaj” Mevada

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s