“માનવી નું મન”

“માનવી નું મન”


“માનવી નું મન”

માનવી નું મન જાણે કસ્તુરીમ્રુગ ,
જો શ્વાસિત પ્રેમ સુગંધ ,
ઝંખના ઓ ના ઝાવાં …
જો ના પામે પ્રીતિ નો પ્રતિસાદ .
બાલીશ પ્રણય તો ઝાંઝવા નું જળ .
જરા પ્રસુપ્ત ઉરને ઉલેચી જો …
જો જડી જાશે પ્રેમસાગર,
તો થઈશ પ્રેમે તરબતર …..
પારૂ કૃષ્ણકાંત

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો. Bookmark the permalink.

2 Responses to “માનવી નું મન”

 1. shriya says:

  “માનવી નું મન”…. tmaaru maan to ati sunder lage che….
  very nice.

  Like

 2. jyotin says:

  very good thinking.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s