“લાગણી”

“લાગણી”


“લાગણી”

મારા હ્રદય કેરી ધરતી માં ..
લાગણીનો ધખધખે છે લાવા …
અરે પહાડો પણ પીગળે છે..
જો ઉછળી ઉઠે છે લાવા…
તો પાષણ હ્રદયની શી વિસાત છે ?
લાગતું ભલે હોય તે વિષમ છે …
પરંતુ હવે તો લાગણીઓને ,
જરા દર્શાવવી જરૂરી છે….
પારૂ કૃષ્ણકાંત.

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to “લાગણી”

  1. himanshupatel555 says:

    તમારો બ્લોગ જોયો કાવ્યો પણ વાંચ્યા લાગણી અને ભાષામાં જોસ્સો જામે છે. પધારો મારા બ્લોગ પર પણ આમંત્રણ છે
    @http://himanshupatel555.wordpress.com ( મારાં કાવ્યો )
    @ http://himanshu52.wordpress.com ( વિશ્વભરના કાવ્યોનો અનુવાદ )
    આભાર

    Like

  2. himanshupatel555 says:

    મારી વેબ http://himanshupatel555.wordpress.com

    Like

  3. શ્રી પારુબહેન

    મારા હ્રદય કેરી ધરતી માં ..
    લાગણીનો ધખધખે છે લાવા …
    અરે પહાડો પણ પીગળે છે..
    જો ઉછળી ઉઠે છે લાવા…

    લાગણીનો લાવા શું સરસ વિષય છે.

    સરસ એક્સ્લન્ત..અનોખું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s