“જુગલજોડી”

“જુગલજોડી”

“જુગલજોડી”
જેમ શ્રી થકી શ્રીકાંત ,
ને શ્રીકાંત થકી શ્રી.
જેમ રાધા થકી શ્યામ ,
ને શ્યામ થકી રાધા .
જેમ સીતા થકી રામ ,
ને રામ થકી સીતા .
તેમ મુજ થકી તું ,
ને તુજ થકી હું .
પ્રેમીજનો ની જુગલજોડી .

પારૂ કૃષ્ણકાંત   ‘પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો. Bookmark the permalink.

7 Responses to “જુગલજોડી”

 1. Ruju કહે છે:

  hey mom
  gr8 one
  u r d best ❤

  Like

 2. Rupen patel કહે છે:

  સરસ રચના છે

  જેમ લક્ષ્મી થકી નારાયણ ,
  ને નારાયણ થકી લક્ષ્મી .

  Like

 3. shriya કહે છે:

  bahuj saras . I like it

  Like

 4. સોહમ રાવલ કહે છે:

  સરસ રચના…અને શ્રીક્રુષ્ન ભગવાનનો ફોટો પણ અદભુત છે…

  Like

 5. Dr P A Mevada કહે છે:

  વાહ, પારુબહેન સરસ અભિવ્યક્તિ કરી છે.
  “સાજ” મેવાડા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s