“પ્રણય”

“પ્રણય”


“પ્રણય”

અહો , પ્રણય તો પ્રભુ પ્રાસાદિક,
પ્રારબ્ધે મળે તે પ્રાર્થિત સુખ!
પુનીત પ્રાંજલ હ્રદયે, સ્વીકારવું તે પુણ્યફળ.

પારૂ કૃષ્ણકાંત ‘ પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

6 Responses to “પ્રણય”

  1. laaganee કહે છે:

    ખુબ જ સુંદર અહેસાસની તદ્દન સાચી વાત આપે કહી છે….

    Like

  2. Bhupendrasinh Raol કહે છે:

    પ્રેમ મારો હજારો લાખો ફૂલો ની સુગંધ છે,ફૂલ કોઈ ને કહેતું નથી કે મારી સુગંધ ફક્ત અમુક ને માટે જ છે.શરત ફક્ત એટલી કે પ્રેમ એ મુક્તિનો માર્ગ છે. મોહ બંધનનો અને સહાનુભુતિ બીમારીનો માર્ગ છે. બે આત્માઓ વચ્ચેનું મિલન પ્રેમ છે. બે શરીર વચ્ચેનું મિલન એ કામ(સેક્સ)છે. બે આત્માઓની સાથે સાથે બે શરીર વચ્ચેનું મિલન એ સમાધિ છે. ભલે એ સમાધિ ક્ષણિક હોય પણ છે તો એ સમાધિ જ. વારંવાર એ સમાધિમાં ઉતરો ને નિત્ય યુવાન રહેવાના હાર્મોન્સ ભરપુર નીતરી પડશે. ઘણા બધા રોગો દુર થાય. મન પ્રફુલ્લિત રહે, સ્ટ્રેસ ઓછો થાય. સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજનનું લેવલ વધતા સ્ત્રી તત્વમાં વૃદ્ધી થાય ને પુરુષોમાં ટેસ્ટાટોરીનનું લેવલ ઊંચું જતા પુરુષત્વમાં વધારો થાય. માટે સમાધિમાં ઉતરવાની વાતમાં કોઈ કંજૂસી કરવી નહિ. સાયન્સ નહીં ભણેલા બાવાઓની વાતો માનવી નહિ.

    Like

  3. Bhupendrasinh Raol કહે છે:

    પારુ બેન,
    મારા લેખ પ્રેમ પુરાણ માંથી ઉપર ની કોમેન્ટ કોપી કરી હતી.પણ થોડી ગરબડ થઇ કે ઉપર શરત એટલી નાક ખુલા હોવા જોઈએ એવું વચ્ચે લખવાનું રહી ગયું.મુલતઃ અમે ગદ્ય ના માણસ અને એપણ એવું કે ૧૧૩ લેખ કુરુક્ષેત્ર ના વાચો તો આપ પણ તલવાર પકડીને ફરતા થઇ જાવ.છતાં એક પરમ મિત્રે સવાલ ખુબ અઘરો ફેંક્યો કે what is love તો અમે પ્રેમ પુરાણ નો એક અધ્યાય લખેલો.

    Like

  4. શ્રી પારુબહેન

    પ્રણય, પ્રારબ્ધ અને પુણ્ય ફળનો સુંદર સમન્વય.

    Like

  5. praheladprajapati કહે છે:

    પ્રેમ ની લાગણી મો તરબોળ ન્હાવા માટે પાણીનો વસ્ત્રો ની જરૂર ખરી ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s