લગ્નમાંગલ્ય….એકતાની વૃદ્ધિ થજો – કેદારનાથજી

લગ્નમાંગલ્ય

************************************************

એકતાની વૃદ્ધિ થજો કેદારનાથજી

હે નવદંપતી ! તમારી ઘણી મોટી અને પવિત્ર જવાબદારી પોતાને માથે લીધી છે. સંસારમાં અનેક મુશ્કેલીઓ છે, સંકટો છે. તે બધામાંથી તમારું શીલ કાયમ રાખી તમારે પાર જવાનું છે. ગૃહસ્થ જીવનમાં કોઈ કોઈ તમારા બેની વચ્ચે પણ મતભેદ અને અસંતોષના પ્રસંગો આવશે, પરંતુ તે વખતે તમે ઉદારતા રાખજો, એકબીજાને નભાવી લેતાં શીખજો. બીજાના દોષો વિશે ક્ષમાવૃત્તિ રાખજો. અહંકાર અને દુરાગ્રહ ન રાખતાં, અંતર્મુખ થઈને પોતાના દોષો શોધજો, તપાસજો અને સુધારજો. દુર્બુદ્ધિને ચિત્તમાં આશરો આપશો નહીં. માંહોમાંહે સંશય રાખશો નહીં. તમારા બન્નેને લીધે આખા કુટુંબમાં સુખ, આનંદ, પ્રેમ, વિશ્વાસ એકતાની વૃદ્ધિ થતી રહેવી જોઈએ.

કેદારનાથજી

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in લગ્નમાંગલ્ય. Bookmark the permalink.

2 Responses to લગ્નમાંગલ્ય….એકતાની વૃદ્ધિ થજો – કેદારનાથજી

  1. ‘તમારા બન્નેને લીધે આખા કુટુંબમાં સુખ, આનંદ, પ્રેમ, વિશ્વાસ એકતાની વૃદ્ધિ થતી રહેવી જોઈએ.’

    સુંદર !
    ઉત્તમ વાંચન અને વિચાર નું પ્રતિબિંબ!

    Like

  2. Mita Bhojak says:

    પારુબહેન, નવદંપતી માટે એકતાની વૃદ્ધિ અને પવિત્ર જવાબદારી વિશે સરસ લેખ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s