મનહૃદયનો વિવાહ

લગ્નમાંગલ્ય

*********************************************************

મનહૃદયનો વિવાહ

વિવાહનો અર્થ માત્ર બાહ્ય વિવાહ નથી. વિવાહ એટલે હૃદયનો વિવાહ, મનનો વિવાહ. વરવધૂના ગળામાં માળા પહેરાવે છે. એનો અર્થ એ છે કે એકબીજાનું હૃદય-પુષ્પ એકબીજાને અર્પણ કરે છે. અગ્નિની ચારે બાજુ સાત પગલાં ચાલવું એટલે આજીવન સાથે ચાલવું, સહકાર આપવો. પતિ-પત્ની સુખમાં અને દુ:ખમાં સાથે રહેશે, સાથે ચડશે; સાથે પડશે. એમની આજુબાજુ સૂતર લપેટવામાં આવે છે. એનો અર્થ એ છે કે પતિ-પત્નીનું જીવનપટ એકસાથે વણાશે, તાણાવાણા એક થશે. હવે કંઈ પણ જુદાપણું રહેશે નહીં.

ભવભૂતિ

************************************************************

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in લગ્નમાંગલ્ય. Bookmark the permalink.

2 Responses to મનહૃદયનો વિવાહ

 1. એક જ ખોળિયામાં રહેતા આપણા પોતાના પણ મન અને હદય અલગ અલગ દિશામાં દોડતા હોયછે.ત્યારે બંને વ્યક્તિ ના મન અને હદય ને લગ્ન દ્વારા એક કરવા નો વિચાર ખુબ ઉચ્ચવિચાર અને ભાવના દર્શાવે છે!
  આપની તબિયત-ઓપ્રેસન વિષે ઉડતા સમાચાર લીધાં, હવે દર્દ ઓંછું હશે.

  Like

 2. chandravadan કહે છે:

  વિવાહનો અર્થ માત્ર બાહ્ય વિવાહ નથી. વિવાહ એટલે હૃદયનો વિવાહ, મનનો વિવાહ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  This Post begins with the above words…& then it gives the “understanding” of what a MARRIAGE”means.
  Nice & true meaning !
  Yet…this World is not perfect as the individuals “DO NOT” want or even desire to understand the meaning of a Marriage.
  In this fast World it seems there “no tolerance” for eachother…& just for a small misunderstanding, decide to go separate way. This is the “Tragedy”!
  If the “Divinity” blossom in eachother’s Hearts then, I think, the Marriage can endure.
  I am a “Positive Thinker”and as the time flows, the youth will awake & choose the old values.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to read the New Post of “Undar & Sinh” & other Old Posts !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s