સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન

લગ્નમાંગલ્ય…8

*********************************************************

સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન :

સ્ત્રી થઈ પુરુષનું મન ન જીતી શકે તો બધી વિદ્યા વૃથા છે. સ્ત્રીનો સાચો ધર્મ પતિ અને બાળકોમાં સચવાયેલો છે. સ્ત્રી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પોતાની આસપાસ બધી વસ્તુઓને એક પ્રકારના સૌંદર્ય અને સંયમથી બાંધી દે છે. પોતાના હલનચલન, વસ્ત્ર, આભૂષણ, વાતચીત, હાવભાવ બધાંને એક પ્રકારનો અનિર્વચનીય ઘાટ આપે છે. એ સ્ત્રી કહેવાય છે. હે સ્ત્રી ! તું મારી એકાકી સ્થિતિનું સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન છે. હું પૃથ્વી પર ચારે બાજુ ભટકતો હોઉં ત્યારે તું જ આવીને મારું જીવન વ્યવસ્થિત કરે છે. તું જ્યારે મારા ઘરમાં ફરતી હોય છે ત્યારે ત્યાં સ્વર્ગીય સૌંદર્ય અને આનંદની મને જાણ કરાવે છે. આખા દિવસના પરિશ્રમથી કંટાળેલા મગજને પ્રફુલ્લિત કરનાર તું જ છે, બીજું કોઈ નથી.

રવીન્દ્રનાથ ઠાકુર

*********************************************************

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in લગ્નમાંગલ્ય. Bookmark the permalink.

2 Responses to સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન

 1. Dilip Gajjar કહે છે:

  khub sundar ane saachu…ghanivaar stio aamaanu kai j vyakt nathi karati..maatra potao wrong attitude..ane dukhne nimantran…

  Like

 2. “લગ્નમાંગલ્ય…8”
  Dear Friends,
  Its always have been a pleasure to receive your comments on my post, thanks a lot for the interest you show.
  For this particular post, I am not talking about the past times and the status of women than, but even in recent times for any women , no matter how busy she has been with her carrier or how highly educated she is, the priorities within her heart are always her husband, children and her home , only thing is that she has now become capable and smart enough to strike a balance amongst these and her carrier. But yes, if it comes to making a choice among the well being of her hubby , kids and household to any other thing, let me tell you, she’ll happily sacrifice the later without fail.
  કાર્યેષુ મંત્રી, ભોજનેશું માતા, શયનેશું રંભા ….. any women would be proud in being this……. I bet… If you are not a proud women to experience this…..than ….. ask your “મંત્રી” 🙂

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s