“હ્રદય બંદિની”


“હ્રદય બંદિની”

જો તું મધુકર , હું મોહિની ,

સાજન તારી સંગિની ,

તુજ હ્રદય ની હું બંદિની ,

તારા કાજે હું સઘળું કરું ,

મુજ હ્રદય તુજ હથેળી માં ધરું,

તુજ હૈયું મુજ માં ધરું ,

સંઘરું સદાયે સાચવી ,

સીંચું ઉર થકી ઊર્મિઓ થી ,

સાંનિધ્ય જે તારું સાંપડ્યું ,

મુજ જીવનનું સુખ સઘળું તેમાં સમાયું

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “હ્રદય બંદિની”

  1. rajeshpadaya કહે છે:

    આપ ક્રુષ્ણને અને હુ પ્રભુ યીશુને અર્પણ કરુ છે…….અતિ ઉત્તમ પીયુ ઝંખના….

    Like

  2. Purushottam Mevada કહે છે:

    રાધા જેવો જ બાવ વ્યક્ત થયો છે, રચના ગમી, માણી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s