“મન ની ડોરી”

“મન ની ડોરી
જીવન ની ધરતી ,સંબંધો એમાં શરતી,
સગાંઓ અને સબંધી ઓ ની પ્રીતિ,
તેમાં દાંપત્ય તો છે, મીઠી વીરડી,
મિત્રતા ના સમુદ્ર માં ઉઠતી,
લાગણી ઓ ની ભરતી,
ડગી જશે જો મન ની ડોરી,
ધ્રુજી જશે જો આત્મસંયમ ની ધરા,
તો તો પછી સંબંધોમાં સુનામી…..
પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to “મન ની ડોરી”

 1. Mita Bhojak કહે છે:

  પારૂબહેન ખૂબ જ સરસ રચના. ધ્રુજી જશે જો આત્મસંયમની ધરા,
  તો તો પછી સંબંધોમાં…

  Like

 2. chandravadan કહે છે:

  ડગી જશે જો મન ની ડોરી,
  ધ્રુજી જશે જો આત્મસંયમ ની ધરા,
  તો તો પછી સંબંધોમાં સુનામી….
  Nicely said !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar for HEALTH Posts !

  Like

 3. rajeshpadaya કહે છે:

  પવિત્રતા, પવિત્રતા અને પળપળ્ની પવિત્રતા જ આત્મસંયમનો રખેવાળ છે !!

  Like

 4. venunad કહે છે:

  સરસ ભાવસાથે અર્થપૂર્ણ રચના, ગમી અને માણી.
  “સાજ” મેવાડા

  Like

 5. arvind adalja કહે છે:

  સુંદર કાવ્ય માણ્યું ! અભિનંદન !

  Like

 6. ભરત સુચક કહે છે:

  લાગણી ઓ ની ભરતી,
  ડગી જશે જો મન ની ડોરી,
  ધ્રુજી જશે જો આત્મસંયમ ની ધરા,
  તો તો પછી સંબંધોમાં સુનામી…..
  ખુબજ સરસ રચના

  Like

 7. abhay desai કહે છે:

  ખુબજ સરસ. કહ્યું. લાગણીઓને હચમચાવી ગયું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s