“માફી નો મહિમા”

“માફી નો મહિમા”

અરે બહેની, શાને તું કહેતી મુજને ભોળી ?
વીરી તારી સ્વાર્થી ભારી .
હંમેશા અર્પીને માફી ,
ખુદ હૃદય પીડથી જતી છૂટી .
ભગીની તારી નિરાળી બડભાગી !

પારૂ કૃષ્ણકાંત  “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to “માફી નો મહિમા”

  1. શ્રી પારુબહેન,
    સુંદર અતિ સુંદર રચના..
    સુંદર ગુલાબોની મહેક થી પીયુની નો પમરાટ મ્હેકી ઉઠે.

    સ્વપ્ન.

    Like

  2. ક્ષમા નો મોટામાં મોટો ગુણ એ જ છે કે એ તમને ભૂતકાળને પાછળ છોડીને આગળ વધવાની સવલત આપે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s