ટકી રહું હું , ઝીલી ને ટક્કર, છે મુજ ને ભરોશો સ્વપરે, રાખે મુજ ને ટકાવી , શ્રદ્ધા અને સબુરી સપેરે.

અહી ટાંકેલી પ્રસંગ વાર્તા મને  કોઈક email forwards માં મળી હતી,  અને આજે શ્રી વિનયભાઈ  પાસે થી જાણવા મળ્યું કે તે શ્રી કૃષ્ણકાંત ઉનડકટ  ની લખેલી છે . આવી સુંદર વાર્તા આપવા બદલ તેમનો ખુબ ખુબ ખુબ આભાર .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ and tagged , , , . Bookmark the permalink.

3 Responses to ટકી રહું હું , ઝીલી ને ટક્કર, છે મુજ ને ભરોશો સ્વપરે, રાખે મુજ ને ટકાવી , શ્રદ્ધા અને સબુરી સપેરે.

  1. શ્રી પારુબહેન,
    સરસ મઝાની વાર્તા દ્વારા ઈશ્વર કૃપા અને પરિશ્રમ ની
    વ્યાખ્યા કરી છે. માનવને જીવન જીવવાની અને દુઃખમાં
    શ્રધ્ધા અને સબુરી કેમ કેળવવી તેનું સુંદર નિરૂપણ કર્યું છે.
    ધન્યવાદ.
    સ્વપ્ન

    Like

  2. ઉપર ટાંક્યો છે તે ટાપુવાળો પ્રસંગના લેખક છે કૃષ્ણકાંત ઉનડકટ આ લેખ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો.

    Like

  3. P Shah says:

    સુંદર મજાની વાર્તા સુંદર બોધ આપી ગઈ.
    આ બ્લોગ પણ જોશો-
    http://vpshah.wordpress.com/

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s