“પ્રેમ અને પવિત્રતા”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in "પ્રેમ". Bookmark the permalink.

4 Responses to “પ્રેમ અને પવિત્રતા”

  1. Zenith Surti says:

    Khub saras ane taddan sachi vaat..

    Like

  2. શ્રી પારુબહેન,

    આમ જોઈએ તો સંસારમાં સહુથી વધુ નિકટનો સંબધ પતિ અને પત્નિ નો છે. વ્યવહારીક દૃષ્ટિએ જોઈએ તો આપની વાત સાચી છે.

    આદ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો પછી ઉપાધી ન રહેતા સર્વની સાથે આત્મિયતાનો સંબધ રહે છે. તેથી તેમાં અપવિત્રતા – પવિત્રતા તેવા કોઈ ભાવ રહેતા નથી. સાંસારીક દૃષ્ટિ ખતમ થઈ જાય છે.

    જો કે મોટા ભાગના લોકો ૯૯.૯૯૯૯૯ % થી પણ વધારે તો વ્યવહારિક રીતે જીવતા હોય છે તેથી તે દૃષ્ટિએ આપની વાત સાચી. કોઈક અપવાદ માટે વાત જુદી (કારણ કે ત્યાં સંબધોથી પર આધ્યાત્મિક સંબધ હોય છે). હા, આવા સંબધો પછી લૌકિક સ્તરે નીચે ઉતરી જાય તો તે સંબધ પણ નીમ્ન કક્ષાના બની જાય.

    જો કે આ સંબધોના ગણિત બહુ અટપટા છે તેથી મારી દૃષ્ટિએ તો સર્વની સાથે પ્રેમ પૂર્વક, સ્વાર્થ રહિત, આત્મિયતાથી વર્તવામાં શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

    Like

  3. chandravadan says:

    Nice Post !
    Read the Comments too !
    “True Love” is the “Real Love”….& it can be as “Man & Woman “as the Husband-Wife..or it can be any Love !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar to read HEALTH Posts Etc

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s