“પ્રેમ માં આદર્શ અને વાસ્તવિકતા”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in "પ્રેમ". Bookmark the permalink.

5 Responses to “પ્રેમ માં આદર્શ અને વાસ્તવિકતા”

 1. laaganee કહે છે:

  VERY TRUE & REALISTIC IT IS…..!!!!!
  જો પ્રેમ છે તો કોઈ શરત નથી , ગુણ-અવગુણની કોઈ સરહદ નથી …
  બોલ મીઠા જ લાગે એ જુબાનના, જો બદલાયા તો પ્રેમ અનહદ નથી …..

  Like

 2. I guess the original statement was…
  “આદર્શ (આઈડોલ) અને વાસ્તવિક (રીઅલ) વચ્ચે એક ક્યારેય ન પુરાય તેવી ખાઇ હોય છે. અને એટલા માટે જ એ બન્ને શબ્દોનું એક આગવું મહત્ત્વ છે. જો સમય જતાં બંને વ્યક્તિ આ સમજી શકે અને સમજ્યા પછી એકબીજાને સ્વીકારી શકે તો એ પ્રેમ છે.”
  forgive me, If I am wrong.

  Like

 3. Atul Jani (Agantuk) કહે છે:

  શ્રી પારુબહેન,

  આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે એક ખાઈ હોય છે, તે વાત સાચી. પણ ન પુરાય તેવી ખાઈ હોય છે તે વાત ખોટી. જે વસ્તુ અશક્ય હોય તેની વિભાવના હોય જ ન શકે. જેમ કે “ઈશ્વર પ્રાપ્તિ તે માનવ જીવનનું ધ્યેય છે” શ્રી રામકૃષ્ણ પરમહંસે મુકેલો આ આદર્શ આપણે જોઈએ તો મહદ અંશે આપણે જાણીએ છીએ કે ઈશ્વરપ્રાપ્તિ થી માનવ જીવન સેંકડો જોજન દૂર હોય છે. પણ તેનો અર્થ તેવો નથી કે માનવ જીવનમાં ઈશ્વર પ્રાપ્ત ન થઈ શકે. હા, તે ખરું કે માનવ ઈશ્વરને ન પ્રાપ્ત કરી શકે તો તેનું જીવન નિષ્ફળ ગયું ન કહેવાય પણ જો તે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ ન કરે તો જરૂર તેનું જીવન નીષ્ફળ ગયું કહેવાય.

  આમ આદર્શ અને વસ્તવિકતા વચ્ચે ખાઈ હોય છે પણ તે પુરી શકાય તેવી હોય છે. અને તે પુરવાનો પ્રયત્ન કરવો તેને જ પુરુષાર્થ કહેવામાં આવે છે.

  Like

 4. rajeshpadaya કહે છે:

  આદર્શ અને વાસ્તવિકતાની ખાઈને જે મીઠાશથી પુરી દે એને જ તો “પ્રેમ” કહેવાય નહિ તો સ્વાર્થ કહેવો…..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s