“અનુભવવાણી”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in "અનુભવવાણી ". Bookmark the permalink.

2 Responses to “અનુભવવાણી”

  1. શ્રી પારુબહેન,

    આ સુવાક્ય ઉપર પ્રતિભાવ નહીં આપું કારણ કે સુભ કે શુભ તે વિવાદાસ્પદ બાબત છે. અને હવે હું વધુ વિવાદ હાલ પુરતો તો છેડવા નથી માંગતો.

    અલબત્ત મધુરી વાણી થી રિધ્ધી સિદ્ધી મળે કે નહીં તે ખબર નથી પણ સુખ જરૂર ઉપજે અને સામેની વ્યક્તિને પોતાને વશ કરવાનો સરળમાં સરળ ઉપાય હોય તો મધુર વાણી છે. તેથી સહુ કોઈએ મધુર વાણી બોલતાં અને સાથે સાથે વાણી પ્રમાણે મધુર વ્યવહાર કરતા પણ શીખવું જોઈએ.

    તુલસી મીઠે વચન સે, સુખ ઉપજત ચહુ ઔર,
    વશીકરણ યહ મંત્ર હૈ, તજ દે વચન કઠોર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s