“વિરહ વેદના” મારી એક સખીની મનોવેદના ને શબ્દદેહ આપવાની એક નમ્ર કોશિશ …….

“વિરહ વેદના”

બદલ્યું હતું બધુંય ,

એક આપના આવવાથી ,

છુટતું જતું ઘણુંય ,

એક આપના જવાથી .

પેલા સમુદ્ર ની લહેરો ,

પેલા રેતી ના મહેલો ,

વહી જાતું બધુંય ,

એક સાહિલ ના ટકરાવાથી ,

પેલી વર્ષા ની મસ્તી ,

પેલી વ્હાલભરી ભરતી ,

વિખેરાય ગયું હવે બધુંય ,

એક સ્વપ્નનાં તૂટવાથી .

પેલી નજરોની ટક્કર ,

પેલી આસમાની સફર ,

ખોવાઈ ગયું ના જાણે કેટલુંય ,

એક અંધકાર ના છાવાથી ….

પેલા મારા રીસામણા ,

ને પછી મીઠા મનામણા ,

રહ્યું નહિ હવે કશુંય ,

એકલવાયું જીવન શું કામનું ?

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

મારી એક સખીની મનોવેદના ને શબ્દદેહ આપવાની એક નમ્ર કોશિશ …….

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , . Bookmark the permalink.

One Response to “વિરહ વેદના” મારી એક સખીની મનોવેદના ને શબ્દદેહ આપવાની એક નમ્ર કોશિશ …….

 1. બહેન શ્રી પારુબહેન ,
  આપે એક સખીની વેદનાને કાવ્ય રૂપમાં મઢીને
  એક કોશિશ કરી છે તે બેનમુન અને અત્યંત
  ભાવવાહી રસમાં નિરૂપણ કર્યું તે કાબીલેદાદ
  છે. સુદર , અતિ સુંદર ભાવવાહી રચના.

  સ્વપ્ન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s