” પ્રેમમાં યથાર્થ ની ઉજવણી “

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in "પ્રેમ" and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to ” પ્રેમમાં યથાર્થ ની ઉજવણી “

 1. nishitjoshi કહે છે:

  પ્રેમ વગરનો જીવ નીરજીવ છે….

  Like

 2. જ્યાં પ્રેમ છે ત્યાં ભય રેહ્તો નથી, ‘સાચો પ્રેમ જ બધી જાતના ભયનો નાશ કરે છે’ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ એક દિવ્ય શક્તિ છે. સેન્ટ પોલ કહે છે : ‘વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણ સદગુણોમાં પ્રેમ જ સર્વશ્રેષ્ઠ છે.’

  Like

 3. Davda Hiralkumar કહે છે:

  Nayan Se Nayan mile to Andhere me Bhi Jannat Dikhe
  Agar Nikle Dillse aah to Jannat me Bhi Andher Dikhe.
  HD

  Like

 4. aataawaani કહે છે:

  પ્રિય પારુ બેન
  બહુ સુંદર
  हजारो बार मारकरभी न मर पाया कभी प्रेमी
  मरण हर बार आ आ कर नयाही प्राण देता है आता

  Like

 5. La Kant Thakkar કહે છે:

  ” પ્રેમમાં યથાર્થ ની ઉજવણી ” સુયોગ્ય મથાળું બંધાયું છે! અને વાત મતલબની જ !!સ્પેરે સમન્વયની પણ ….

  .- મુક્તિ -મોકળાશ માણીએ
  ……………………………………
  ઇચ્છાઓ,કલ્પનાઓ તર્કોમાં ઘણું અટવાયા ,
  હવે, કોરું-ધાકોર નવું મન લઇ વિચારીએ .
  ખાલીખમ અર્થહીન વાતોમાં અઢળક રમ્યા,
  હવે ભ્રમણાઓને સમજી ફૂલ-હળવા થઈએ .
  શરીરને ખૂબ ચાહ્યું છે,બેસુમાર પ્રેમ કર્યો છે,
  એટલે, હવે, દુ:ખ કણસાટ, પીડા ને માણીએ ,
  ગણતરી, તોલ-માપ દ્વિધાઓથી પર થઈએ ,
  તટસ્થ થઇ,’જે છે તે’ નિર્મમ બની નિહાળીએ,
  ચાલો, મૌનસહ “સ્વ”ને આગવું અર્પણ કરીએ,
  ભીતરના સંનિષ્ઠ ભાવોનો સંપૂટ અર્પણ કરીએ,
  દૃષ્ટિના વિસ્તાર-વ્યાપનો ફલક અર્પણ કરીએ,
  બિલ્લોરી કાચ જેવું સ્વચ્છ ખૂલ્લું મન કેળવી ,
  સમગ્ર દૃષ્ટિએ બીજાને માટે એમ જીવી લઈએ,
  “થાય તે જ ખરું”ને સ્વીકૃતિ સહ જીવી લઈએ,
  કર્તૃત્વ ભાવથી અલિપ્ત,સહજ જીવી લઈએ.

  -લા’કાંત / ૭.૭.૧૪

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s