તારા વિના પિયુ મને …. એકલું લાગે ….. !!!

તારા વિના પિયુ મને …. એકલું લાગે ….. !!!

પૂનમની રાત,
તારલાની સાખ,

શમણાંનો સંગાથ,
નીરખીને ચંદ્રમાં,
આપનો આભાસ.

શરદ પૂનમની મધરાત્રી ,
શીતલ અનિલ લહેરખી .
મોગરા સંગે મહેંકે રાતરાણી ,
રાતભરુ મીઠી યાદો પુરાણી .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

One Response to તારા વિના પિયુ મને …. એકલું લાગે ….. !!!

  1. chandravadan કહે છે:

    Poonamni Raat….and you mentioned about “Sharad Poonam”,…………………..when I hear read these words of Sharad Poonam, I am reminded of my Birthday !
    Enjoyed the Post !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Paru..Thanks for your visits/comments on Chandrapukar !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s