વ્યથા … પ્રેમમાં સાથ ક્યાં નિભાવે છે લોકો? જેમ આંખોથી અશ્રુ સરી જાય છે લોકો.

“ વ્યથા ”    

પ્રેમમાં સાથ ક્યાં નિભાવે છે લોકો ?
જેમ આંખોથી અશ્રુ સરી જાય છે લોકો .

બીજાના દુઃખે દુઃખી ક્યાં થાય છે લોકો ?
પોતાના ને દુભવીને મલકાય છે લોકો .

મળ્યા તે કિંમતી ઘણો અકસ્માત છે.
આપણા તો જુદાઈ ના અભિશાપ છે.

અધીર આંખોની અકળ કોઈ વ્યથા છે .
બધીર અંતરની સફળ કોઈ ગાથા છે.

જોવાને જેને તરસે મારી આંખો છે ,
વામા તે વસે પરદેશે આયખું આખું છે .

ફરક ઘણો અમારા નઝરીયાનો છે,
અંતર જાણે આભ જમીન વચ્ચેનું છે .

તેઓ કહે છે, ઘણો સસ્તો છે પ્રેમ .
અમેતો ખુદ પ્રેમમાં સસ્તા થઈએ છે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to વ્યથા … પ્રેમમાં સાથ ક્યાં નિભાવે છે લોકો? જેમ આંખોથી અશ્રુ સરી જાય છે લોકો.

  1. Dilip Gajjar says:

    મળ્યા તે કિંમતી ઘણો અકસ્માત છે.
    આપણા તો જુદાઈ ના અભિશાપ છે.
    Ek thi sunder ek pankti..KHub j vishaaryukt..Rachana..Gami

    Like

  2. ફરક ઘણો અમારા નઝરીયાનો છે,
    અંતર જાણે આભ જમીન વચ્ચેનું છે .

    વાહ પારુબહેન વાહ,

    સુંદર કાવ્યમાં વ્યથા રજુ કરી છે.

    Like

  3. અભય દેસાઈ says:

    મળ્યા તે કિંમતી ઘણો અકસ્માત છે.
    આપણા તો જુદાઈ ના અભિશાપ છે.

    અતિ સુંદર છે .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s