આપની ગેરહાજરી

આપની ગેરહાજરી”      

આપની ગેરહાજરી,
તેથી ખાલીપો ગજબ વર્તાય છે.
આપની યાદી ફરીફરી
મારે રુદિયે હાવી થાય છે.
આપની નથી હાજરી,
તેથી દુનિયા અલગ જણાય છે.
જીવી લેતી ફરીફરી
ક્ષણો જે સંગે માણી હતી.
આપની નથી હાજરી,
તોયે મોજુદી અજબ વર્તાય છે.
જોઈ લેતી ફરીફરી
છબી જે સંગે ખેંચી હતી.
આપની નથી માંગણી,
તોયે પ્રીતિના જતન કરાય છે.
આપની ગેરહાજરી,
ને હૈયું એકાંકી દુભાય છે.
પ્રીતમની નથી હાજરી
ને પ્રેમની તરસ વર્તાય છે.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

 

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to આપની ગેરહાજરી

  1. rujuta says:

    nice 1 mom

    Like

  2. B D Patel says:

    WOWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW

    Like

  3. ખુબ સરસ પારુબહેન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s