Monthly Archives: નવેમ્બર 2010

તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે, ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર” પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી, પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું. પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે, હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે. ક્યારેક … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 1 ટીકા

પિયુની પ્યારી હશે !!!

પિયુની પ્યારી હશે !!! પ્રિયે તારીને મારી સાચી યારી હશે, થાશે જે બધી તે, વાતોય સારી હશે. તારી સંગે વીતી હરપળ પ્યારી હશે, સાથે ઢળતી સાંજ બધીજ ન્યારી હશે, મોંઘી પળો મિલનની ઘણી પ્યારી હશે. બંને હૈયે હામ ને આંખોમાં … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

Trust in Love relationship …..

* LOVE AND TRUST * My Dear young Hearts, It is after a long break, that I thought of  writing on  “Love” …. the most wonderful feeling on the earth ! But I am sure , this is something very … Continue reading

Rate this:

Posted in All about Love | Tagged , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

“કવિતામા લય, તાલ અને રસ”

વ્હાલા મિત્રો અને વડીલો , મારા આદરણીય વડીલ  મિત્ર  શ્રી  પી કે દાવડા નો આ લેખ પણ મને ખુબજ ગમ્યો . તેમની વાત સાચી અને સમજવા લાયક લાગી … આવા મોટા અને નામી કવિઓની  વાતજ  નોખી છે … તેમની બરોબરી … Continue reading

Rate this:

Posted in Food for thought | Tagged , , , , , , , | 4 ટિપ્પણીઓ

જીવન તણા નાટ્યનો પ્રભુજ છે લખનારો , એજ તો છે સુત્રધાર, જે જાણકાર ભારે.

“જીવનનાટ્ય” ‘હું નહિ કશાયે કામનો’ એવું કહેશો નહિ ક્યારેય, આજ જાણજો એ તો નથી સાચું જરાયે, હકીકત તો સાચી એ છે, જન્મ લીધો આપે જયારે, સૃષ્ટિકર્તાએ રાખી હતી, ઘડીને ગતિરેખા ત્યારે. ભાસે ભલે ભયંકર પંથ અંધીયારો આજે, સુજે નહિ લગીર … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

“વર્ષા” આજે અચાનક ધોધમાર વરસાદ આવ્યો !!! દિવાળી પછી …..

આજે અચાનક ધોધમાર વરસાદ આવ્યો !!!  દિવાળી પછી  .. તુલસી વિવાહને સમયે  વર્ષા ? જરા અજબ લાગ્યું …  પણ ચાલો એક મજાનું કાવ્ય રચાઈ ગયું . આશા રાખું છુ આપ સૌ ને પણ ગમશે …. “વર્ષા” વહાલભરી વર્ષાની વૃષ્ટિ, સૃષ્ટી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“વાંકી વેળાએ વહાલું કોઈ નથી”

“વાંકી વેળાએ વહાલું કોઈ નથી” “ઉગતા સૂર્ય ને સર્વે પૂજે, સુખમાં સોબતી થાય, વૈભવ ખૂટે વિપદ આવે, દુ:ખમાં હળવેથી દુર જાય” સાથી સખા સર્વે, સમય વર્તી સરી ગયા , અરે .. પંખીડા પણ સર્વે ઉડી ગયા ….. એક સુની વાદળીયે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ