Monthly Archives: ડિસેમ્બર 2010

“પ્રકૃતિ” કાવ્ય સ્પર્ધા

http://www.gujaratio.com/ વ્હાલા મિત્રો આવતીકાલે પ્રકૃતિ કાવ્ય સ્પર્ધા માટેની છેલ્લી તારીખ છે . જે મિત્રોને કાવ્ય મોકલવાના બાકી હોય તે આવતીકાલ સુધીમાં જરૂરથી મોકલી આપે . જે દરેક સ્પર્ધક મિત્રોએ પોતાનું સંપૂર્ણ પોસ્ટલ એડ્રેસ, ઇમેલ, અને ફોન નંબર  પારૂ કૃષ્ણકાંત “પિયુની” … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , | 2 ટિપ્પણીઓ

માનવી ધારે તો અશક્યને પણ શક્ય બનાવી શકે … પણ અહીતો …

‘સિદ્ધિ  તેને  જઈ  વરે  જે  પરસેવે  નહાય’ કહેવાય છે, પ્રયત્ન અને પુરુષાર્થ વડે  સઘળું  કાર્ય  શક્ય બને છે, બસ  શરત એટલી કે પ્રયત્નો સાચા હ્રદયથી કરેલા હોવા જોઈએ. પોતાની બુદ્ધિ શક્તિ  અને જહેમતથી કાર્ય કરનારને જરૂરથી સફળતા  પ્રાપ્ત થાય છે. … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , | Leave a comment

Love and Possessiveness

Love and Possessiveness Possessiveness in relationship is often understood to be wrong but the fact is that two individuals come into a relationship because they posses each other with the feeling of love. This can prove to be either a … Continue reading

Rate this:

Posted in All about Love | Tagged , , , , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

મને સાંભળજે સખા …

“મને સાંભળજે સખા” જયારે મનવીણાના તાર સુમધુરું સંગીત રેલાવતા હશે , ત્યારે મારી વાતો નહિ પણ મારો હાથ થામજે સખા , જયારે સંધ્યાનો રંગીન સાળુ ધરતી પર લહેરાતો હશે , ત્યારે મને અને મારા શમણાંઓને તું સાંભળજે સખા , જયારે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | 7 ટિપ્પણીઓ

મસ્ત હવાનાં ઝોકાની જેમ ….

“અમ મધુવન” મસ્ત હવાનાં ઝોકાની જેમ, આવ્યાતા પ્રિયતમ, મન મારું નાજુક ફૂલપાંખડી, તાણી ગયા પ્રિયતમ! ગગનેથી જાણે કોઈ ગેબી, આશિષ હતી વરસી! હેત હરિનું મુજપર જાણી, તે મેં હ્રદયે સંઘરી! અમ મધુવને ખીલીને મહેંકી. વસંતે મધુમાલતી! ઋતુઓની કારમી કસોટી, ક્યારેક … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , | 4 ટિપ્પણીઓ

સંબંધનું મૂળ તત્વ ….આ કોઈ ક્ષુલુક્ક, અપરિપકવ અને સ્વાર્થી સંબંધોની વાત નથી.

સંબંધો  …. આ શબ્દને  કેટલાય અલગ અલગ  પ્રકારોમાં વહેંચી અને વર્ણવી શકાય ! માતા અને બાળકનો સંબંધ … વળી તેમાંય, માં અને દીકરીનો સંબંધ … માં અને દીકરાનો સંબંધ, ક્યારેક વળી સાવકીમાં … તો વળી દત્તક લીધેલું બાળક ! મૂળ … Continue reading

Rate this:

Posted in મને ગમતું ...., Food for thought | Tagged , , , , , , , | 10 ટિપ્પણીઓ

તુજ વિના …..

“તુજ વિના” એવી ગુજરી તુજ વિના જિંદગી , જાણે થંભી રહી કોઈ વહેતી નદી! એવી વીતી એક એક પળ ભારી , જાણે વિતી હોય કોઈ સદી લાંબી . ભીડમાંય એકલતાનો એહસાસ , ભરી નદીનેય દરિયાની પ્યાસ ! તુજથી નહિ જિંદગીથી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , | 11 ટિપ્પણીઓ

હા રે તે તો પ્રભુ તુજ ……..

” હા રે પ્રભુ તુજ ” હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે, પૃથ્વી તણો સર્જનહાર. હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે, ઉગમે ઉર્વીનો ઉદ્દભવનાર. હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | 4 ટિપ્પણીઓ

અતીતમાં જે ઘટના રડાવી ગઈ હતી …તેની યાદ થકી આજે મનમાં પ્રસન્નતા અને સંતોષની લાગણી ફરી વળી છે!!!!!

આજે શ્રી યશવંતભાઈ નો લેખ “અંજળ ખૂટે ને ગામ છુટે !”  તે વાંચીને  મને અચાનકજ  એક  વર્ષો પહેલાની જૂની ઘટના યાદ આવી ગઈ …. અતીતમાં  જે ઘટના રડાવી ગઈ હતી …તેની યાદ થકી આજે મનમાં પ્રસન્નતા અને સંતોષની લાગણી ફરી … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , , , | 11 ટિપ્પણીઓ

“સંબંધો” જાણવી કેવી જાદુગરી સંબંધોની, જાણે રીતિ કોઈ અનોખી સંબંધોની!……

“સંબંધો” જાણવી કેવી જાદુગરી સંબંધોની, જાણે રીતિ કોઈ અનોખી સંબંધોની! પ્રીતિની ગતિ નિરાલી સંબંધોમાં. નીતિની થતી તબદીલી સંબંધોમાં. રાખવી વાણીને તાણી સંબંધોમાં ! તીણી વાણી ને, ખરાબી સંબંધોમાં! હારીને થતી જીત મીઠી સંબંધોમાં! જીતીને થતી હાર મોટી સંબંધોમાં! હારજીતની બાજી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ