મારી પોસ્ટ “સથવારો અમારો ૨૫ વર્ષોનો….” ખરી રીતે તે આમ લખાયેલું હોવું જોઈતું હતું ….

મારી પોસ્ટ “સથવારો અમારો ૨૫ વર્ષોનો….”  ખરી રીતે તે આમ લખાયેલું હોવું જોઈતું હતું  …. અમારા સથવારાનું હવે ૨૫મુ વર્ષ …… sorry  ( thinking in one language and writing in other …. mistakes are unavoidable at times )  ….અમરવેલ જેવી લાગણી……  અને લાગણીનાં  નરમ છોડની જે વાત કરી તેનો  reference આ રહ્યો  …

“લાગણીનો ચહેરો”
શું કોઇએ લાગણીનો ચહેરો જોયો હશે?
શું તે અમરવેલ જેવી હોતી હશે?
અવજ્ઞાના તાપે મૂરઝાય જાય,
જરા જો વરસે પિયુ ઝરમર…..
તરત ફરી નવપલ્લિત …..
પારૂ કૃષ્ણકાંત”પિયુની”

“ચાહું હું બનવાને સદા નરમ તૃણ”
ન ચાહું હું બનવાને ઘેઘૂર ઘટાદાર તરું,
ચાહું હું બનવાને સદા નરમ તૃણ .
ગોરંભાય જયારે ઘનઘોર મેહ,
ને ત્રાટકે જયારે વાવાઝોડું,
ઊખડી જતાં મોટા ઘટાદાર તરું .
પરંતુ ટકી રહેતા હંમેશા,
સાદા નરમ તૃણ….
પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , . Bookmark the permalink.

One Response to મારી પોસ્ટ “સથવારો અમારો ૨૫ વર્ષોનો….” ખરી રીતે તે આમ લખાયેલું હોવું જોઈતું હતું ….

  1. nilam doshi says:

    જરા નહીં…ખોબલે ખોબલે પિયુ વરસતા રહે..એવી શુભકામના… અને વરસી જ રહ્યા છે..એ તમારા શબ્દોમાં પ્રતીત થાય છે જ… અને વરસતા જ રહેશે એની સંપૂર્ણ ખાત્રી….

    અભિનંદન… અભિનંદન…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s