મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!

મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!

લગ્ન
એક સંસ્થા એવી
જેમાં પડે ઘણી લેવી ને દેવી
સ્ત્રીઓને લેવી માસ્ટર્સની ડીગ્રી, ( Mrs.)
પુરુષોને દઈ દેવી પડે બેચલર્સની ડીગ્રી !!!!

લેકચર
એક એવી કળા જેથી
ફાજલ માહિતી
આપનારની પોથીમાંથી,
લેનારની પોથીમાં,
પહોંચી જાય સડસડાટ …
કોઈનાય મસ્તિસ્કમાં દાખલ થયા વગર !!!!!!!

કોન્ફરન્સ
કોઈ એક વ્યક્તિની ગુંચવણ
અને મુંજવણ  હાજર રહેલી વ્યક્તિઓની
સંખ્યાથી  ગુણીને મોટી કરવી !!!

સિગરેટ
કફને વીટ્યુ ,
ચપટીભર તમાકુ ,
એક કોર અંગારાની  આગી   ,
બીજી કોર સંથારાનો આશી …….

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

ક્યાંક વાંચેલી યાદ રાખેલી જૂની વાતો મારા શબ્દોમાં લખી છે.

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... and tagged , , , , . Bookmark the permalink.

6 Responses to મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!

  1. કનકવો (Jay's Blog) કહે છે:

    વાહ, ખૂબ અનોખી રજૂઆત પારુબેન.

    Like

  2. વિનય ખત્રી કહે છે:

    આવી જ મસ્તીની વાતો અમે પણ અમારા બ્લોગ પર મૂકી હતી!

    ૧) કેટલીક સાચી વ્યાખ્યાઓ

    ૨) લગ્ન એટલે કે…

    Like

    • અરે વાહ …. આતો એજ વાતો છે … originally એકજ text છે ..પણ તમારા સ્વભાવ પ્રમાણે સીધું કહી દ્યો છો … અને હું જરા કાવ્યાત્મક બનવાની કોશિશ કરું છુ … હવે હું ખોટી જ મહેનત કરું છું ને …. આ બધું તો તમે મારાથી પહેલાંજ કહી દીધેલું છે…. ચાલો હવે આગળનું કામ બંધ…. તોયે જેટલી Definations translet કરી દીધી છે તે શેર કરીજ દઈશ. 🙂

      Like

  3. venunad કહે છે:

    વાહ! તમારા હળવા બ્લોગ્સ પણ મજાના છે.

    Like

  4. nilam doshi કહે છે:

    અરે, આ તો પરમ સમીપેની ખાટી મીઠી…

    થોડા જુદા શબ્દોમાં…માણવાની મજા…

    Like

  5. પિંગબેક: બ્લૉગ ભ્રમણની વાટે… ૨૯ - વેબગુર્જરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s