મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!……(2)

પરમાનંદ
લાગણીની એ અવસ્થા એવી જેમાં,
લાગે એવું કે,
મને એવું લાગશે
જેવું ક્યારેયના લાગ્યું હોય !!!! ….

 

સાહિત્યકૃતિ
એવું પુસ્તક
જેના વખાણનારા ઝાઝા
પણ વાંચનારા ઓછા ! ..

 

સ્મિત
એવો વણાંક જે ઘણાંય
મુશ્કેલ કામ સીધા કરી શકે !

 

 

બગાશું
પરણિત પુરુષોને મોઢું ખોલવાનો એક માત્ર મોકો !!!!

 

 

અનુભવ
પોતે કરેલી ભૂલોને આપી શકાતું સુંદર પ્રભાવશાળી નામ !

 

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

વાંચેલી વાતોનો  મારા શબ્દોમાં અનુવાદ  કર્યો  છે.

 

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... and tagged , , , . Bookmark the permalink.

3 Responses to મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!……(2)

 1. શ્રી પારુબહેન ,
  જુદા જુદા શબ્દોનો અનોખો પરિચય.

  Like

 2. Pancham Shukla કહે છે:

  સાહિત્યકૃતિ
  એવું પુસ્તક
  જેના વખાણનારા ઝાઝા
  પણ વાંચનારા ઓછા ! ..

  I think, this is because of our mindset. When it comes to Engineering/Medicine, we believe that it must be tough and we must work hard to understand all aspects of it- the intricacies of body and machines are admired. But when it comes to literature, simple and easy to follow is our motto. We just want enjoyment. We don’t have respect for those authors who pour their heart to create literary intricacies and elegance.

  Like

 3. Rightly said Panchambhai, .. but Literature is tough too…. Rare are the people like you … who have mastered both…engineering and literature… ! Hats of to you !
  Look at me… I am striving hard at writing flawless Gujarati even though it is my mother tongue!
  And at times it is not about respecting the authors and poets who are at a greater height …but at times it is really difficult to appreciate them correctly … even that needs humility and understanding…

  Thanks for visiting my blog… your visit and comments are really encouraging .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s