ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ!, અનંત તપતા રણને, જાણે તરંગિણી મળી ગઈ!

મળી ગઈ !

મનમાં આવી તમારી યાદને, જાણે જિંદગી મળી ગઈ!
ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ!

દિલમાં સ્વપ્નોની સોગાતને, જાણે કુંડલી મળી ગઈ!
અમાસી રાતે ચાંદને જાણે ચાંદની મળી ગઈ!

કોઈ અભાગી અનામીને, જાણે ખુદગી મળી ગઈ!
કુંવારાને નસીબે કોઈ જાણે કોમલાંગી મળી ગઈ!

કોઈ અકિંચન ગરીબને, જાણે સંપત્તિ મળી ગઈ,
અનંત તપતા રણને, જાણે તરંગિણી મળી ગઈ!

કોઈ  એકલવાયા રાહીને, જાણે સંગાથી મળી ગઈ!
ભૂમિએ ભમતી સરીતા જાણે અંબુધિને મળી ગઈ!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

9 Responses to ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ!, અનંત તપતા રણને, જાણે તરંગિણી મળી ગઈ!

 1. Dilip Gajjar કહે છે:

  મનમાં હતી તમારી યાદને, જાણે જિંદગી મળી ગઈ!
  ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ!
  Khub sunder rachan, Paaruji..Prem ras thi bharpur..
  man ma j hoy chhe priy..te samajaay tyare fariyaad thaay te pan mithi..

  Like

 2. hiral કહે છે:

  બ્લોગજગતમાં મને લ્યો આ તમારા બ્લોગની ‘લીંક’ મળી ગઇ!

  Like

 3. hiral કહે છે:

  ‘મા’ના ર્હદયે આલેખાયેલાં શબ્દો અને સંબંધોની તમારી બ્લોગ પોસ્ટમાં એક અજીબ શાતા મળી ગઇ!

  Like

 4. hema patel કહે છે:

  પારૂબેન,
  બહુજ સરસ રચના .

  Like

 5. શ્રી પારુબહેન,

  કોઈ એકલવાયા રાહીને, જાણે સંગાથી મળી ગઈ!
  ભૂમિએ ભમતી સરીતા જાણે અંબુધિને મળી ગઈ!

  ખુબ જ સરસ ભાવાંકિત શબ્દ સર્જન છે.

  લ્યો પારુને ૭૧/૧૦૦ ની રેન્કિંગ મળી ગઈ.

  Like

 6. Ramesh Patel કહે છે:

  saras gazal મળી ગઈ!
  Excellent.
  Ramesh Patel(Aakashdeep)

  Like

 7. praheladprajapati કહે છે:

  સરસ , ધન્યવાદ , બહુજ સરસ
  મનમાં આવી તમારી યાદને, જાણે જિંદગી મળી ગઈ!
  ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s