ચાહું હું બનવાને સદા નરમ તૃણ!

“ચાહું હું બનવાને સદા નરમ તૃણ”

ન ચાહું હું બનવાને ઘેઘૂર ઘટાદાર તરું,

ચાહું હું બનવાને સદા નરમ તૃણ .

ગોરંભાય જયારે ઘનઘોર મેહ,

ને ત્રાટકે જયારે વાવાઝોડું,

ઊખડી જતાં મોટા ઘટાદાર તરું .

પરંતુ ટકી રહેતા હંમેશા,

સાદા નરમ તૃણ….

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

One Response to ચાહું હું બનવાને સદા નરમ તૃણ!

  1. P. K. Davda says:

    ગોરંભાય જયારે ઘનઘોર મેહ,

    ને ત્રાટકે જયારે વાવાઝોડું,

    ઊખડી જતાં મોટા ઘટાદાર તરું .

    પરંતુ ટકી રહેતા હંમેશા,

    સાદા નરમ તૃણ….

    બહેન,
    જીવનમા જો આટલું જ સમજાઈ જાય તો સુખી થઈ જવાય.
    આપની બધી વાતોમા જીવન જીવવાની શિખ છે. ગહન વાતોના લેખનમા સરળતા છે.
    -પી. કે. દાવડા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s