સાચી જીવતી જાગતી સાચી પ્રેમ કહાણી …. અત્યંત સંવેદનશીલ ….. આપ મિત્રો સાથે share કર્યા વિના રહી નથી શકતી.

પ્રેમની ના કોઈ પરિસીમા, પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર………

અત્યંત સંવેદનશીલ ….. આપ મિત્રો સાથે share કર્યા વિના રહી નથી શકતી.

ઈમેલ ફોરવર્ડ્સમાં આવ્યું હતું ..પરંતુ અત્યારે જયારે….પ્રેમ કાવ્ય સ્પર્ધાની હવા છે ….. અત્યારે વેલેનટાઈન ડે આવી રહ્યો છે …ત્યારે આ તો જોવુજ રહ્યું …!

This is True Love Story I ever heard…… MUST SEE

Visit Us @ www.MumbaiHangOut.Org
Visit Us @ www.MumbaiHangOut.Org
Visit Us @ www.MumbaiHangOut.Org
Visit Us @ www.MumbaiHangOut.Org

“પ્રેમ સોનેટ”

પ્રેમપંથ પનોતો પણ પથરાળ,
પ્રેમપંથે ઝીલવા પડે પડકાર.
પ્રેમમાં તો હરક્ષણ પરીક્ષણ,
પ્રેમપંથે તો પળેપળે પરિહાર.
પ્રેમમાં પ્રતિક્ષણ, પતનના પોકાર,
પ્રેમપંથમાં તો પરસ્તીને પડકાર!
પ્રેમપરસ્ત જે પકવ પ્રેમપંથી,
પ્રેમપંથે પામે તે પ્રેમપીયુષ.
પ્રેમપીયુષ પાષાણે પૂરે પ્રાણ.
પ્રેમપંથે તો પત જ પરમ પ્રમાણ.
પ્રેમની ના કોઈ પરિસીમા,
પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
પ્રેમપંથનો પ્રણેતા જ  પ્રભુ પરમેશ્વર.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in All about Love and tagged , , , , , , . Bookmark the permalink.

One Response to સાચી જીવતી જાગતી સાચી પ્રેમ કહાણી …. અત્યંત સંવેદનશીલ ….. આપ મિત્રો સાથે share કર્યા વિના રહી નથી શકતી.

  1. Shriya કહે છે:

    oh…. that’s love… real love!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s