માનવીનું મન

“માનવીનું મન”

માનવી નું મન જાણે કસ્તુરીમ્રુગ ,
જો શ્વાસિત પ્રેમ સુગંધ ,
ઝંખનાઓના ઝાવાં …
જો ના પામે પ્રીતિનો પ્રતિસાદ,
બાલીશ પ્રણય તો ઝાંઝવાનું જળ,
જરા પ્રસુપ્ત ઉરને ઉલેચી જો …
જો જડી જાશે પ્રેમસાગર,
તો થઈશ પ્રેમે તરબતર !

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to માનવીનું મન

  1. Dilip Gajjar says:

    બાલીશ પ્રણય તો ઝાંઝવાનું જળ,
    જરા પ્રસુપ્ત ઉરને ઉલેચી જો …
    Sunder Paruji..thodama aape ghanu kahyu..
    yaad aavi gai mari panktio..
    તૂટે ચાંચો જ્યાં કેવળ શાસ્ત્રની વાતો બડી થાશે
    ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે
    વળી જા એકસોને એંસી અંશે અંતરયામિ છે
    ભટકવાથી તો કેવળ ટાંટિયાઓની કઢી થાશે
    ડુબીને ધ્યાનસાગરમાં જરા ફંફોળતા સંભવ
    તને તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે
    -Dilip Gajjar

    Like

  2. “માનવી નું મન જાણે કસ્તુરીમ્રુગ” એક સરસ કહેવત જેવું લાગ્યું, ગમ્યું.

    Like

  3. dear paruben,
    kevi nice kavita che.

    Like

  4. Pragna says:

    બાલીશ પ્રણય તો ઝાંઝવાનું જળ,
    જરા પ્રસુપ્ત ઉરને ઉલેચી જો …
    પારૂબેન ,
    ટુકું ને ટચ સરસ છે ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s