કંઈ કંઈ કેવા રંગ અજબ, દેખાડી જાય છે કુદરત…..

“કુદરત”
કંઈ કંઈ કેવા રંગ અજબ,
દેખાડી જાય છે કુદરત!
કેવા કેવા કંઈ કરતબ,
અજબ કરી જાય છે કુદરત!
જો દિન પછી રાત,
તો વળી રાત પછી દિન લાવે છે કુદરત.
જો  પાતાળ માંહી પહાડ,
તો વળી પહાડ માંહી તાળ ભરે છે કુદરત,
જો હસાવી હસાવીને રડાવે,
તો વળી રડાવીને  હસાવી જાય છે કુદરત.
જો સાગર તણી ભરતીઓટને આધીન,
રાખે ચંદ્રકળાને છે કુદરત.
તો પ્રેમસાગરની ભરતીઓટને આધીન,
રાખે પ્રેમીઓની મુખકળાને છે કુદરત!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to કંઈ કંઈ કેવા રંગ અજબ, દેખાડી જાય છે કુદરત…..

 1. narendra કહે છે:

  Jindagini ajab ghatmalnu gajab shabda chitra

  Narendra

  Like

 2. Dilip Gajjar કહે છે:

  પારુજી આપનું ,..સુંદર અછાંદસ, મનોભાવ પર જુદી જુદી અસર કરતી કુદરત ..સુંદર ચંદ્રમાનું ચિત્ર ..
  જો હસાવી હસાવીને રડાવે,
  તો વળી રડાવીને હસાવી જાય છે કુદરત.
  જો સાગર તણી ભરતીઓટને આધીન,
  રાખે ચંદ્રકળાને છે કુદરત.
  તો પ્રેમસાગરની ભરતીઓટને આધીન,

  Like

 3. chandravadan કહે છે:

  રાખે ચંદ્રકળાને છે કુદરત.
  Chandra…Vadan Hoy to Chandra Kala,
  Chandravadan Chu…to Che Chandrakala,
  Hu..Tu….Anya Sau Che Kudarat !
  Surya..Chandra..Bharati..Ot Sab Kudarat !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru…Hope to see you ALWAYS on Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s