લાગણીનો ધખધખે છે લાવા …

“લાગણી”

મારા હ્રદય કેરી ધરતી માં ..
લાગણીનો ધખધખે છે લાવા …
અરે પહાડો પણ પીગળે છે..
જો ઉછળી ઉઠે છે લાવા…
તો પાષણ હ્રદયની શી વિસાત છે ?
લાગે ભલેને તે વિષમ છે …
હવે તો લાગણીઓને ,
દર્શાવવી જરૂરી છે ….. !
પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , . Bookmark the permalink.

4 Responses to લાગણીનો ધખધખે છે લાવા …

  1. Very good. Powerful emotions often make powerful poems.

    Like

  2. લાગણીઓ જ તો કવિતા નું મૂળ છે, અને લાગણીઓ જ્યારે હ્રદયને હચમકાવી મૂકે ત્યારેજ જ્વાળામુખી ની જેમ શબ્દો સરી પડે.

    Like

  3. Ramesh Patel says:

    લાગણી ને જ્વાળામુખી..કેટલી સુંદર રજૂઆત.સચોટ રીતે મનોભાવો વહ્યા.
    આપને અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. mjpurohit says:

    real poem

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s