“ભ્રમર થઇને ભમવું”

“ભ્રમર થઇને ભમવું”

ભ્રમર થઇને ભમવું છે મુજને,
જગમાં સઘળે સિર્ફ સુંદરતાજ નિહાળવી,
વિહરું જગતમાં જ્યાં જ્યાં,
સઘળેથી સંધુય સિર્ફ અમી જ મુજને ગ્રહવું.
જાણે કે કાદવમાં કમળવત રહેવું …..

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “ભ્રમર થઇને ભમવું”

  1. Ramesh Patel says:

    સરસ ભાવથી રમતી પંક્તિઓ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. himanshupatel555 says:

    સુંદર કાવ્ય માધુર્ય અને સરસ અપેક્ષા.
    વિહરું જગતમાં જ્યાં જ્યાં,
    સઘળેથી સંધુય સિર્ફ અમી જ મુજને ગ્રહવું.

    Like

  3. ગાંડાભાઈ વલ્લભ says:

    સુંદર શબ્દો અને એને અનુરુપ આકર્ષક ચીત્ર ખુબ ગમ્યું. હાર્દીક ધન્યવાદ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s