“માનવીનું મન”

“માનવીનું મન”

માનવીનું મન જાણે કસ્તુરીમ્રુગ ,
જો શ્વાસિત પ્રેમ સુગંધ ,
ઝંખનાઓના ઝાવાં …
જો ના પામે પ્રીતિનો પ્રતિસાદ .
બાલીશ પ્રણય તો ઝાંઝવાનું જળ .
જરા પ્રસુપ્ત ઉરને ઉલેચી જો …
જો જડી જાશે પ્રેમસાગર,
તો થઈશ પ્રેમે તરબતર !…..

પારૂ કૃષ્ણકાંત   ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , . Bookmark the permalink.

6 Responses to “માનવીનું મન”

  1. કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢુંઢે બનમાંહી
    ઐસે ઘટ ઘટ ભિતર રામ હૈ – પર દુનિયા દેખે નાહિં

    કોઈનીયે આશ શા માટે? અને ક્યાં સુધી?
    જે આનંદનો ખજાનો જોઈએ છે તે તો અંદર પડ્યો છે.
    બહારથી કે કોઈનીયે પાસેથી કદી મળવનો નથી.

    Like

  2. આદરણીયશ્રી. પારૂબેન

    ” માનવીનું મન ”

    ખુબજ સરસ

    અભિનંદન

    કિશોરભાઈ પટેલ

    Like

  3. Very Nice, liked & enjoyed.
    મનમાં ઓછુ લાવીએ શી વાતનું,
    જિંદગી છે નામ ઝંઝાવાતનું.
    -(?)

    Like

  4. Ramesh Patel says:

    મન અને પ્રેમ સાથે ઉઠતા તરંગો સરસ રીતે વણી લીધા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. chandravadan says:

    માનવીનું મન”
    ,,,,,,,,,,,,
    Anek Shabdo ..ane
    જો જડી જાશે પ્રેમસાગર,
    તો થઈશ પ્રેમે તરબતર !…..
    Sundar !
    Liked the Post.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Paru..Inviting you & your Readers to my Blog for the New Post !

    Like

  6. बीना says:

    માનવીનું મન…..સરસ!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s