ભારે અચરજની વાત …..

ભારે અચરજની વાત …..

મનુષ્યની આંખો જન્મ વખતે હોય તેટલીજ આજીવન રહે છે …
પરંતુ તેનું નાક અને કાન આજીવન વધતા રહે છે !!!

હાડકું સ્ટીલ કરતાંય મજબૂત હોય છે !

ગણિતની એક વધુ અજાયબી …….
૧૧૧૧૧૧૧૧૧  x ૧૧૧૧૧૧૧૧૧  = ૧૨૩૪૫૬૭૮ ૯ ૮૭૬૫૪૩૨૧

US માં રોજના ૭૫ એકર જેટલા પીઝા ખવાય છે !!!!!!

બ્લુ વ્હેલની જીભનું વજન એક હાથી કરતાંય વધુ હોય છે !

અમુક માછલીઓ તેના જીવન દરમ્યાન તેની જાતી બદલી શકે છે,

તો વળી ઊંડા સમુદ્રતળની માછલીઓ નર અને નારી બંને જાતિના પ્રજનન

અંગો ધરાવે છે!!!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , . Bookmark the permalink.

2 Responses to ભારે અચરજની વાત …..

  1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! કહે છે:

    “અરે આતો ગજબની સાથે અજબ…અજાયબ પણ છે!…”

    Like

  2. Pancham Shukla કહે છે:

    અચરજભરી માહિતી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s