આપ સૌ મિત્રો અને વડીલોને હોળીની ખુબ ખુબ વધાઈઓ અને શુભકામનાઓ.

આપ સૌ મિત્રો અને વડીલોને હોળીની

ખુબ ખુબ વધાઈઓ અને શુભકામનાઓ.

પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌના

જીવનને દરેક સુંદર રંગો અર્પે.


આનંદના રંગો, ને સુખના તરંગો !
ખુશીના રંગો, ને હાસ્યના તરંગો !
દોસ્તીના રંગો, ને મસ્તીના તરંગો !
પ્રીતીના રંગો, ને પ્રેમના તરંગો !

પારૂ કૃષ્ણકાંતપીયુની.

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , . Bookmark the permalink.

2 Responses to આપ સૌ મિત્રો અને વડીલોને હોળીની ખુબ ખુબ વધાઈઓ અને શુભકામનાઓ.

  1. shailesh patel કહે છે:

    happy holi-dhuleti to you

    Like

  2. Ramesh Patel કહે છે:

    હોળીની ખૂબ ખૂબ વધામણી. ખુશાલીના સર્વ રંગોથી આપનું જીવન ખુશહાલ રહે એવી શુભેચ્છા.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s