હૃદય બંદિની

“ હૃદયબંદિની”   

જો તું મધુકર, હું મોહિની,

સાજન તારી સંગિની,

તુજ હૃદયની હું બંદિની ,

તારા કાજે હું સઘળું કરું ,

મુજ હૈયું તુજ હથેળીમાં ધરું,

તુજ હૈયું મુજમાં ધરું,

સંઘરું સદાયે સાચવી,

સીંચું ઉર થકી ઊર્મિઓથી ,

સાંનિધ્ય જે તારું સાંપડ્યું,

મુજ જીવનનું સુખ સઘળું તેમાં સમાયું.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to હૃદય બંદિની

 1. Reading says:

  paruben,
  Dampatya jivan ni adabhoot kavita.
  khubh saras !!
  Abhinandan…..
  http://ghanshyam69.wordpress.com

  Like

 2. ભરત ચૌહાણ says:

  સરસ રચના

  ક્યારેક અમારે આંગણે પધારજો બહેનજી

  Like

 3. શ્રી પારૂ બહેન,
  સુંદર રચના, સંગિનીનો ઉત્તમ સમર્પણભાવ દર્શાવ્યો.
  જો કે ઉત્તમ દાંપત્યમાં (કે પ્રેમમાં) બંન્ને પક્ષે આ જ સમર્પણભાવ હોય છે.

  અને હવે માઠું ન લગાડો તો એક તકનિકી સૂચન;
  જો આપ ગુગલ ટ્રાન્સ.. વાપરતા હોય તો, “હ્રદય” શબ્દ hrdaya વડે બન્યો હશે. જો કે આપને લખવું છે “હૃદય” (જે સાચો શબ્દ છે જુઓ: http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF&type=1&key=false&page=0 ) તો અહીં સાચો શબ્દ લખવા માટેનાં કેટલાક સમીકરણો આપું છું, ટ્રાય કરી જોશો.
  * લેક્ષિકોન = hRdaya
  * ગુગલ ટ્રાન્સ… = hradaya
  * બારાહ પેડ = hRudaya
  આ પ્રકારે આપ શબ્દ “હૃદય” લખી શકો છો. આભાર.

  Like

 4. Thanks a lot Ashokbhai , માઠું લાગવાની વાતજ નથી … infact આનંદ થયો છે …. આપે સાચો રસ દાખવી અને ભૂલ સુધારી તે બદલ …સાચેજ . ભવિષ્યમાં પણ આમજ રસ દાખવી ને ભૂલો પ્રત્યે ધ્યાન દોરતા રહેશો .

  Like

 5. આ ભાવસભર ભક્તિ રચના વાંચીને ખૂબજ આનંદ થયો. પ્રભુ જેનો સાજન હોય એને બીજુ શું જોઈએ?

  Like

 6. P. K. Davda says:

  સદીઓ પછી મીરાંનો ફરી જન્મ થયો છે. 🙂

  Like

 7. Ramesh Patel says:

  સાંનિધ્ય જે તારું સાંપડ્યું,
  મુજ જીવનનું સુખ સઘળું તેમાં સમાયું.
  પારૂ કૃષ્ણકાંત “પિયુની”
  ………………………….
  ભાવસભર ભક્તિ રચના ..ખૂબજ આનંદ થયો.

  Ramesh Patel(Aakashdeep)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s