મોહિત મનની મોંઘી યાદો, મીઠી મીઠી વાતો રે …..

“ગહેરા મનની વાતો અજાણી ગહેરી ગહેરી લાગે રે …”

આ વાદળી ક્યાંથી આવે રે?
આ મેઘલી ક્યાંથી વરસે રે?
આ શિખરીના રૂદિયામાંહે ઝરણું ક્યાંથી વહે રે?
ગહેરી સરિતા ને ગહેરા સરવર,
ગહેરા ગહેરા પાણી રે …
ગહેરા મનની વાતો અજાણી ગહેરી ગહેરી લાગે રે …
મોહ્યું મોહ્યું મનડું મારું,
મનડું આજે અજાણ્યું લાગે રે ….
મોહિત મનની મોંઘી યાદો, મીઠી મીઠી વાતો રે …..
અધીરું અધીરું હૈયું મારું,
અધુરી અધુરી આશા રે,
અધીર હૈયાની અધુરી આશા, આછી આછી પીડા રે…..
હારે હારી, હું તો હૈયું,
હળવે હળવે કહેતી રે,
હાર્યા હૈયાની હાલાકીએ હું હળવું હિબકી લેતી રે …

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to મોહિત મનની મોંઘી યાદો, મીઠી મીઠી વાતો રે …..

  1. Very nice, enjoyed.

    Like

  2. Ramesh Patel says:

    મધુર ભાવોને ખૂબ જ નજાકતાથી ઝીલ્યા ને ગહેરાઈ સુંધી સૌને દોરી ગયા.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. chandravadan says:

    ગહેરા મનની વાતો અજાણી ગહેરી ગહેરી લાગે રે
    This Post on “Man” (MIND)….
    Bhavobhari Rachana,
    And now I have “Maru Man” as a Post on my Blog.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to my Blog !

    Like

  4. DANGAR HEMAT says:

    Parulben tamara shbde shbde prem jare evu lage chhe, tamara vicharvnini kalpnani su vat karvi.

    I thanking to u 4 this poet

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s