કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”  

કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !
મોસમ તણાં સ્વર્ગીય સુખનાં સૂચક ઇશારા !

અદ્ભુત તાજગીને પુરબહાર જોબન ખીલનારા !
સંકેત સઘળા ઈશ્વરીય ઇલમ ઉક્તનારા !

તાદૃશ થઇ અતિ ઉલ્લાસે હૈયું હરનારા !
અપ્રતિમ એવા અંબાર પ્રતિ ખેંચનારા !

પ્રાણિત પ્રાકૃતિક જીવોને હૂંફે પોષનારા !
વિપુલ પેદાશ અને સમૃદ્ધિ અર્પનારા !

નિયતિની નીતનવી નિતાંત લીલા વદનારા !
પ્રેમે પ્રતીત પ્રચુર વિપુલતા નિસારનારા !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”


About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !

  1. chandravadan કહે છે:

    Sundar Photo…Sundar Shabdo…Sundar Rachana !
    Gamyu !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !
    Avjo !

    Like

  2. શ્રી પારુબહેન

    સુંદર શબ્દાવલી સાથે એટલાજ નયનરમ્ય ચિત્રો અને એટલો જ

    હદયનો ભાવ પીરસી રચના રચી છે

    Like

  3. Dr P A Mevada કહે છે:

    Last two lines are really very good, felt the naturality of the poem with universe.

    Like

  4. binita કહે છે:

    very well written…keep up the great work

    Like

  5. hemapatel કહે છે:

    સુન્દર કુદરતનો નજારો અને એટલી જ સુન્દર રચના .

    Like

Leave a comment