“હિંમત”

“હિંમત”

હિંમત હંમેશા સિંહનાદમાં નથી હોતી,
ખરી હિંમત મૌન નિર્ધારમાં,
હારીને થાકીને દિવસ અંતે,
કાલે ફરી કોશિશ કરીશ કહેવામાં! 

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “હિંમત”

  1. ખૂબજ સરસ વાત કરી, ઠોકર ખાઈ પડીને ફરી ઊભા થવામાંજ હિંમત છે.

    Like

  2. વાત તો ગમી – ફોટો પણ ગમ્યો. જો કે ફોટાનું નામ sad4 ન ગમ્યું. તેને બદલે alone હોત તો વધારે ગમત.

    Like

  3. Ramesh Patel says:

    ધીર અને વીર એ આ સંસારની શોભા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s