“બસ તું રાજી”

“બસ તું રાજી”

તું સાચો, હું ખોટો, બસ તું રાજી ?
(મૂરખ સાથે વાદ વદીને, કોણ થયો છે મોટો? બસ હું રાજી !)

હું મૂરખ તું જ્ઞાની, બસ તું રાજી ?
(છતાંય ક્યારે, તારી વાત ન માની, બસ હું રાજી !)

હું નબળો, તું બળિયો, બસ તું રાજી ?
(હું સાબર, તું ઊંચો ઊંટડિયો, બસ હું રાજી)

જ્યાં તું રાજી ત્યાં હું રાજી, તો શાને આપણો ઝગડો ?
(તું જ્યાં જ્યાં લખે એકડો, મારે લખવો બગડો.)

-પી.કે. દાવડા          


About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , , . Bookmark the permalink.

One Response to “બસ તું રાજી”

  1. તું સાચો, હું ખોટો, બસ તું રાજી ?
    (મૂરખ સાથે વાદ વદીને, કોણ થયો છે મોટો? બસ હું રાજી !)

    આ ’બસ તું રાજી’ અને કૌંસમાં (હું રાજી)નો મેળ બહુ મજાનો પડ્યો. કંઇક નાવિન્યસભર અને બહુ ગમતું આપ્યું. સ_રસ, આભાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s