Monthly Archives: સપ્ટેમ્બર 2011

“સૂર્ય દીસે પરદેશી સાવરિયો!”

“સૂર્ય દીસે પરદેશી સાવરિયો!” હર એક સંધ્યાએ, અત્યંત સરળતાથી, હળવી મૃદુતાથી, વાદળો માંહેથી, ક્ષિતિજે સરકીને, શાંત ગિરી કંદ્રાને વહાલથી ચૂમી! તોફાની સાગરને હળવેથી પંપાળી! વિહ્વલ અવનીને વહાલથી આલિંગી! પ્રભાતે નવી ઉષ્મા ભરી ઉદિત થવાને, આથમતો સૂર્ય! આજ શાને મુજને દીસે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 9 ટિપ્પણીઓ

“એક સંવાદ ….એક યાદ” ….5

“એક સંવાદ ….એક યાદ”    ….5 પિયુજી: “આજે એક સાવ ગરીબ દેખાતું …એકદમ મજૂર જેવું પેશન્ટ આવ્યુ અને એની સાથે એક એકદમ વેલડ્રેસ્ડ .. અપટુડેટ ..ભાઈ આવ્યા અને સામે બેઠા, જેવો પેશન્ટને તપાસી ને હું એકઝામિનેશન રૂમમાંથી બહાર આવ્યો તો કહે … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , , , | 7 ટિપ્પણીઓ

એક સંવાદ ….એક યાદ …”4

એક સંવાદ ….એક યાદ …”4 હજીયે દીકરાનું માથું મારા ખભેજ ટેકવેલું હતું , તેના ઉપર વ્હાલથી મારું માથું નમાવીને અડાડતા પૂછ્યું, “કેવો રહ્યો આજનો દિવસ? શું કર્યું આજે સ્કુલમાં?” બસ પછી તો અમારી માં દીકરાની વાતો ચાલી … રોજની જેમ … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , | 2 ટિપ્પણીઓ

Very well said 8

Rate this:

Posted in Inspirational | Tagged , , , , | Leave a comment

“એક સંવાદ ….એક યાદ …”3

“એક સંવાદ ….એક યાદ …”3 હું :  “ઓકે હું વાત કરીશ … પણ સાચું કહુંને, તો મને એના કામમાં કોઈ genuine reason વગર દખલ કરવી ગમતી નથી. અને સાચેજ poor અને needy patientsને તો કૃષ્ણકાંત ટોટલ હેલ્પ કરતાજ હોય છે” મોબાઈલને … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , , , | 3 ટિપ્પણીઓ

“એક સંવાદ ….એક યાદ …” 2

  “હા..ઈ  પારૂ … કેમ છે?” નો લહેકો સંભળાયો . જરા એક અળધી સેકન્ડ રહીને અવાજ પારખવાની કોશિશ કરતા મેં જરા ટુકું ….  ( એને કદાચ કોરું લાગ્યું હશે !)   “હંમ … હાઈ!” કર્યું. એટલે એણે વળી આગળ ચલાવ્યું …  … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

“એક સંવાદ ….એક યાદ …” 1

“એક સંવાદ ….એક યાદ …” સવાર તો રોજના જેવીજ સુંદર ઝાકળ ભીની અને લીલીઝમ ઉઘડી હતી. દીકરાને સ્કુલે વિદાય કરી અને હું હળવેથી બિલ્લીપગે, પિયુજીની  વહેલી સવારની મીઠી નિંદરમાં ખલેલ ના પડે તેમ, મારો કોફીનો કપ લઈને  ઉપર ટેરેસ ગાર્ડનમાં … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , | 8 ટિપ્પણીઓ