“નારી”

                                                             “નારી”


નાજુક નારી,

મોહક જુહીની વેલ !

માતૃ કુખે , કોળી કુંપણ ,

પિતૃ છાંયે ઉજરી નંદિની ,

પિયુ આલિંગને મ્હોરી મોહિની ,

પ્રમદાએ પ્રભવ્યા પ્રસૂન !

જાણે કે પુષ્પિત જુહી .

પિયુ પ્રમુદિત ,

પ્રફુલ્લ પ્રાંગણ .

જીવન ઉદ્યાન મહેંક મહેંક !

પારૂ કૃષ્ણકાંત  “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to “નારી”

 1. venunad કહે છે:

  ફરી તમે મેદાન મારી લીધું. ખૂબજ સુંદર અને રજૂઆત શબ્દોની માણવા જેવી. અભિનંદન!

  Like

 2. Shriya કહે છે:

  very nice …beautiful words .. loved it ma’m.

  Like

 3. Shree Paruben,
  Wow ! Sweetest words,
  ‘માતૃ કુખે , કોળી કુંપણ
  પિતૃ છાંયે ઉજરી નંદિની
  પિયુ આલિંગને મ્હોરી મોહિની’ — marvelous !

  Like

 4. nabhakashdeep કહે છે:

  એક ઉત્તમ કૃતિ. અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s